________________
પુસ્તકને વાપરવાની કળા
જા
ઘણા આરાધકે અને ખપી આત્માઓ પાસે પુસ્તક હોય છે. પણ તેની સાચવણી સાથે ઉપયોગ કેમ કરી ? તેનુ ચેકસ જ્ઞાન નથી હોતું, એના કારણે આશાતના થાય અને તેનું આયુષ્ય ઓછું થાય છે. તેના છે માટે નીચેના નિયમો ખાસ પાળવા જેવાં છે. ૧ પુસ્તતને ગમે તેમ ગમે ત્યાં કે જમીનપર રખડેતુ છૂટું ના મૂકો
કે જેથી આશાતના થવા થવા સાથે નાના છોકરા રમતમાં લઈ પાનાં ફાડી ન નાં ખે, મોઢામાં ન મૂકે. પુસ્તકનો જ્યારે ઉપયોગ કરતાં હાઇયે ત્યારે ટેબલ, પાટ, પાટલો, સાપડો કે ગમે તે સાધનપર મૂકી ઉપગ કરો જેથી જ્ઞાનનુ બહુમાન થાય, વિનય સચવાય અને એવિનય દ્વારા જ્ઞાનની પ્રાપ્તિ સુલભ બને, ૩ પુસ્તક વાંચતાં, ભણતાં કે સ્વાધ્યાય કરતાં તેનું પાનું ચાઢ રાખવા
માટે તેના પાના ન વાળો, તેમાં કોઈ જાડી વસ્તુ ના મૂકશે પણ તેમાં એકાઢ નાના કેરા કાગળની ચબરખી બહાર દેખાય તેમ મૂકે.
જેથી પુસ્તકનું પાનું યાદ રહે અને પુસ્તકનું આયુષ્ય વધે. ૪ પુસ્તકને વાંચતાં તેમાં અભિપ્રાય લખવાની જરા પણ જરૂર નથી. ૫ પુસ્તકને બે હાથ વડે ખેંચી બહુ પહોળું ના કરશે. તેમ કરતા બુક | બાઈડી"ગ તૂટે અને પાનાઓ છૂટા પડે છે. ૬ કોઈપણ પુસ્તકને વાંચતાં પહેલાં તેમાં આપેલા શુદ્ધિપત્રક પ્રમાણે શુદ્ધિ કરી
લેવી જેથી વાંચનમાં સરળતા પડે અને શુદ્ધિપત્રકનો શ્રમ સફળ બને. ૭ પુસ્તક પર બીજુ' પુડું ચઢાવીને વાંચવું જેથી ભડાર કે લાયબ્રેરીનું પુડું ફાટે નહિં અને નખર ભૂંસાય નહિં એટલે વ્યવસ્થાપકને નવા
માટે મહેનત ન પડે અને બીજા વાચકને પુસ્તક મેડું ન મલે. ૮ તમારું પુસ્તક જ તમારું છે તેવું નથી. પણ તમે જે ભડાર, વાંચના
લય કે લાયબ્રેરીમાંથી પુસ્તક વાંચવા લાવે છે તે પણ તમારું જ છે
કારણ કે તે પુસ્તકને તમારું માનશો તો સચવાશે અને તેથી તે તે દરેકને જ્ઞાન પ્રાપ્તિ કરવામાં મદદરૂપ બનશે.
મુદ્રક : જીતુભાઈ શાહ, એક છગી પ્રિન્ટર્સ, ૧૦, જુહુલેન, ભાવસાર વાડી,
એસ. વી. રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦ ૦ ૦૫૮ ફેશન : ૩૧ ૭૮ ૧૦ Jain Education International For Private & Personal Use Only
wwijainelibry.org