SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થ જમણને થાળ ૫૦૭ આમ આ ભાવ ભજનની વાનગીઓ જમ્યા પછી તત્વરૂપી તબેલા (મુખવાસ) શિયલરૂપી સેપારી અને અકલરૂપી એલાયચી માતાવામાદેવી પુત્રને મુખવાસમાં આપે છે. માતા જમીને ઉભા થતાં પુત્રને શીખામણ આપે છે કે હે જગજીવન ! તમે તરીને જગતના જીવોને જરૂર તારો કવિ આ સ્તવનની સમાપ્તિમાં કહે છે કે આ પ્રભુના થાલના જે ગુણ ગાશે અને સાંભળશે અને જે તેને અર્થ સમજશે તે જ્ઞાની કહેવાશે. ( કર્તા પૂ. શ્રી સૌભાગ્ય વિજયજી મહારાજ છે ) એક દષ્ટિએ જોતાં એમ પણ જરૂર લાગે છે કે આ સ્તવનની રચના સંપૂર્ણ આધ્યાત્મિક છે. કારણકે ખાવાના દ્રવ્યનાં નામેની કલ્પના એકલી ગુણ ઉપર જ આધારિત છે માટે. કવિએ પ્રભુના જીવનનાં એક નાનકડાં પ્રસંગને આવરી લઈને આપણને કે સરસ મઝાને બેધપાઠ આપે છે અને બેધ-જ્ઞાન આપવાની રીત પણ કેવી સુંદર છે. આ લેખ શ્રી પાર્શ્વપ્રભુના જમણને થાળ (સ્તવન) છે. તેના આધારે જ લખવામાં આવેલ છે. કટનેટઃ આ સ્તવનના કર્તાએ જયારે સ્તવન રચ્યું છે ત્યારે પ્રભુના કલ્યાણુકો ભૂતકાળમાં થઈ ગયા હતા. તેથી બધે અધિકાર આપે હોય તેમ જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy