________________
૪૯૨,
વિધિ સંગ્રહ ૦ આ ચિત્રની સમજણ આ રીતે છે. ૦ વાસક્ષેપ મંત્રવાની વિધિ. આ પુસ્તકના પૃ. ૩૭૦ માં આપેલ છે. ૦ આ વિધિ અને ચિત્ર “ સ્વાધ્યાય સાગર” નામના સુંદર પુસ્તક વિ. ૩ પૃ. ૨ ઉપરથી લીધેલ છે. તેમાં જે વાસક્ષેપ મંત્રવાનું ચિત્ર છે તેને મોટુ કરી વિભાગ પાડી અહિં મૂકેલ છે.
જમણા હાથની અનામિકા આંગળીથી વાસક્ષેપના થાળમાં વચમાં ત્રણ આટા દક્ષિણાવર્ત કરી. તેના પર સ્વસ્તિકને આ કાર આલેખી પછી પૂર્વથી પશ્ચિમ દક્ષિણથી ઉત્તર ઈશાનથી ત્રાત્ય અને અગ્નિથી વાયવ્યું. આમ ચાર લીંટી કરવી. એટલે આઠ ભાગવાળું ચક બનાવવું.
હવે તેના મધ્યભાગમાં હી–મત્રને લખીને હી ના છેડેથી ત્રણ આટા દક્ષિણાવર્તી- મારી તેના છેડે ક્રી મંત્ર લખવો.
પછી પૂર્વ દિશામાં એ હી” નમો અરિહંતાણ મંત્રની સ્થાપના મનથી ચિતવન કરે.
પછી અગ્નિ ખૂણામાં એ હી નમો સિદ્ધાણ
દક્ષિણ દિશામાં , ,, નમો આયરિયાણ મૈત્રત્ય ખૂણામાં 5 ); નમો ઉવજઝાયાણ પશ્ચિમ દિશામાં ,, ,, નમે લોએ સવ્વસાહણ' વાયવ્ય ખૂણામાં 5; }; નમે દે સણસ્સ ઉત્તર દિશા માં ,, ,, નમો નાણસ્સ
ઈશાન ખુણા માં ,, , નમે ચારિત્તસ્ય ઉપર પ્રમાણે – મ ત્રાથી વાસ ( ક્ષેપ) ને અભિમન્વત કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org