________________
જૈન શારદા પૂજન વિધિ
૪૮૧ શ્રી બાહુબલિનું બળ હેજે, શ્રી અભયકુમારની બુદ્ધિ હેજે. શ્રી કવન્ના શેઠનું સૌભાગ્ય હે, શ્રી ધન્ના શાલિભદ્રની સંપત્તિ હો જે, શ્રી રત્નાકર સાગરની લહેર હોજો. શ્રી જિન શાસનની પ્રભાવના હો.
આટલું લખ્યા પછી નવી સાલ-મહીને-તિથિ-વાર–તારીખ વગેરે લખવું. ત્યાર પછી એકથી નવ સુધીના બતાવ્યા પ્રમાણે “શ્રી” લખી શિખ૨ આકાર કરે.
શ્રીશ્રી શ્રીશ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી શ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રીશ્રી
સાથિયા ઉપર અખંડ નાગરવેલનું પાન મૂકવું. તેના ઉપરસોપારી–એલચી-લવિંગ-રૂપાનાણું વગેરે મૂકવું. પછી ચેપડાને ફરતી જલધારા (ધારાવડી) દઈને વાસક્ષેપ-અક્ષત અને પુષ્પની કુસુમાંજલિ હાથમાં લઈ નીચેને કલેક બેલી કુસુમાંજલિ ચઢાવવી.
મંગલ ભગવાન વીરે, મંગલ ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલ ભદ્રાઘા, જૈન ધર્મોડસ્તુ મંગલમ્ ૧
આ લેક બેલી કુસુમાંજલિ ચઢાવવી. પછી જલ-ચંદન-પુષ્પ -ધૂપ-દીપ-અક્ષત-નૈવેદ્ય અને ફળ એ અષ્ટદ્રવ્યથી પૂજા કરવી. તે આ રીતે જલપૂજા કરતાં નીચેનું પંચપરમેષ્ટિ સ્તંત્ર બોલવું.
વિ. સં. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org