________________
શ્રી પાંચમની સ્તુતિ
૪૭૭ ગજ ગામિની કામિની, કમલ સુકોમલચીર, ચકકેસરી કેસરી, સરસ સુગંધ શરીર, કરજેડી બીજે, હું પ્રણમું તલ પાય,
એમ લબ્ધિ–વિજય કહે, પૂરે મને રથ માય. ૪
—પાંચમની સ્તુતિ–
શ્રાવણ સુદિ દિન પંચમીએ, જમ્યા નેમિજિર્ણદ તે, શ્યામ વરણ તનું શોભતું એ, મુખ શારદકે ચંદ તે, સહસ વરસ પ્રભુ આઉખુંએ, બ્રહ્મચારી ભગવંત તે, અષ્ટ કરમ હેલા હણુએ, પહોંતા મુક્તિ મહંત તે.–૧ અષ્ટાપદ પર આદિ જિન એ, પહેતા મુક્તિ મઝાર તે, વાસુપૂજ્ય ચંપાપુરીએ, નેમ મુક્તિ ગિરનાર તે, પાવાપુરી નગરીમાં વળી એ, શ્રી વીર તણું નિર્વાણ તે, સમેત શિખર વીસ સિદ્ધ હુઆ એ, શિર વહુ તેહની આણ-૨ નેમિનાથ જ્ઞાની હુઆ એ, ભાખે સાર વચન તે, જીવદયા ગુણ વેલડીએ, કીજે તાસ જતન તે, મૃષા ન બોલે માનવીએ, ચેરી ચિત્ત નિવાર તે, અનંત તીર્થકર એમ કહે એ, પરિહરિએ ધરનાર તે.–૩ ગોમેધ નામે યક્ષ ભલે એ, દેવી શ્રી અંબિકા નામ તે, શાસન સાન્નિધ્ય જે કરે એ, કરે વળી ધર્મના કામ તે. તપગચ્છ નાયક ગુણનલેએ, શ્રી વિજયસેન સૂરિરાય તે, ઋષભદાસ પાય સેવતાએ, સકલ કરો અવતાર તે-૪.
–આઠમની સંસાર દાવાની સ્તુતિ–
આ પુસ્તકના પેજ નં. ૧૪૦ માં જઈને બેલી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org