________________
અંત સમયની અણમોલ આરાધના
૪૫૧
વનસ્પતિકાય, બે લાખ બેઈન્દ્રિય, બે લાખ તેઈન્દ્રિય, બે લાખ ચઉન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય, આ રાશી લાખ જીવાનિના કેઈપણ જીવની મેં વિરાધના કરી હોય, બીજા કેઈની પાસે કરાવી હેય, કોઈ કરતા ને સારે માન્ય હોય, તે સર્વેને હું મન, વચન, કાયાએ કરી ત્રિવિધે ત્રિવિધ મિચ્છામી દુક્કડં માંગું છું.
ગયા ભવમાં કે આ ભવમાં મેં જે કોઈ પાપ કરવાના સાધનો, હથિયારે, (સૂડી, કાતર, ચપુ, તલવાર, છરી વગેરે) વસાવ્યા હોય તેને હવે હું સિરાવું છું. તેની સાથે હવે મારે કઈ સંબંધ નથી.
હું એકલું છું. મારે આત્મા શાશ્વત છે. જ્ઞાન દર્શન ચરિત્ર વગેરે. ગુણવાળે છે. તે સિવાયના બીજા ભવે મને મલ્યાં છે તે બધાંય નાશવત છે. પત્નિ, પુત્ર, પૈસે, પરિવાર, બંગલે, મેટર વગેરે અને આ. ભેગા કરેલા સુખના સાધને જેને સંગ છે તેને વિયેગ જરૂર છે. અત્યાર સુધીમાં મારા આત્માએ જે કાંઈ દુઃખની પરંપરા ભેગવી. છે, તેનું કારણ એક જ છે કે સંગ. માટે હવે હું સર્વ સંગને સંબંધને, માયાને, મમતાને દરેક વસ્તુમાં કરેલા મારાપણાને સિરાવું છું.
હવે હું સાર થઈને આ પથારીમાંથી (પલંગમાંથી ) ન ઉઠું ત્યાં સુધી હવે મારે આ કાયાને પલંગ સિવાય કેઈને સંબંધ નથી. તે બધાને હું સિરાવું છું. અને હવે હું મારા જીવનમાં દેવ ગુરુ અને ધર્મને ધર્મ તરીકે સ્વીકારું છું.
ચારિ મંગલ-અરિતા મંગલં, સિદ્ધામંગલ, સાહુ મંગલ કેવલિ પન્ન ધમે મંગલં, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, મુનિરાજ અને કેવલી ભગવંતે કહેલા ધર્મને આ ચારને હું મારા જીવનમાં મંગલ તરીકે સ્વીકારું છું.
ચારિ લગુત્તમા–અરિહંતા લગુત્તમા, સિદ્ધા લેણુત્તમાં સાહું લગુત્તમા, કેવલ પનો ધમે લગુત્તમો, અહિંત ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org