________________
અંતિમ સાધના
હે વીતરાગ ભગવત ! હું એકલું જ છુ, મારૂં પણ કોઈના નથી, આપના શરણમાં રહેલેા હાવાથી દીનતા નથી.
કાઇ
મને
યાવનાપ્તામિ પદી, પરાં દનુ ભાવજામ; તાવયિ શરણ્યત્વ, મા મુચ શરણશ્રિતે.
હે પ્રભુ ! આપની કૃપાથી શ્રેષ્ઠ જે મહાપદવી અથવા મુક્તિને હુ
જ્યાં સુધી ન પામું ત્યાં સુધી તમારા શરણે આવેલા મારા પરથી વાત્સલ્યભાવ ન છેડશેા.
Jain Education International
નથી, હું જરા પણ
અતિમ સાધના
શ્રી જિન કથિત જ્ઞાન-દન-ચારિત્ર તથા વીની આરાધનામાં તત્પર મારી અંતરાત્મા એક જ છે. એ જ મારે છે. આ સિવાય અન્ય સને મે ત્યજી દીધાં છે. રાગ-દ્વેષ મહામેાડુ અને કષાયરૂપ કારમા મલને ધોઈને હું અત્યારે નિલ બન્યો છું. આ કારણે હું સાચા સ્નાતક થયે છું વળી સ` જીવા મને ક્ષમા આપે. કાણુ કે હુ સ જીવાને ખમાવુ છુ. મારે આત્મા હાલ શાન્ત છે. મારે કોઈની પ્રત્યે વૈર વિરોધ નથી.
કેઈ કાલે વાસ્તવિક રીતિએ મારા ચેતનનું સ્વરૂપ આત્માની સાથે સબંધ રાખી શકે તેમ નથી એવી પર વસ્તુઓને અત્યાર સુધી મારી નજીકની માની લીધી. પેાતાપણાની બુદ્ધિથી મેં એ વસ્તુઓને જાણી હતી. હાલ તે પૌદ્ગલીક પર વસ્તુઓને હું વાસરાવી દઉં છુ. ત્રિલોકનાથ મહાત્મા શ્રી તીર્થંકર દેવેશ, પાપમલથી સથા રહિત શ્રી સિદ્ધભગવતા તથા શ્રી જિનેશ્વર પ્રણીત ધમ અને શ્રી સાપુરૂષો મને મગલ રુપ અનેા. ત્રણેય લેકમાં આ ચાર જ વસ્તુઓ શ્રેષ્ઠતમ છે. ચાર તત્ત્વા જ શરણુ સ્થાન છે. આથી ભવના ભ્રમણથી ડરેલા હુ' આ શરણાને સ્વીકારુ છું.
આ
હું અત્યારે સવ લાલસાએથી નિવૃત્ત છું. મનના દુષ્ટ વિકલ્પેને મે એકદમ રોકી લીધા છે. હાલ હું જગતના સર્વ પ્રાણી વને બંધુરૂપ ગણું છું. સ સ્ત્રીએ મારે મન માતા સમાન છે. તેને હું પુત્ર છું. સર્વાં પ્રકારના યોગોના નિરોધ કરનાર હું શુદ્ધ સામાયિકમાં
વિ. સ. ર૯
For Private & Personal Use Only
www.jainelibrary.org