________________
૪૨૬
શ્રી વિધિ સંગ્રહ સ્થાપનાચાર્યના પડિલેડણમાં મુડપત્તિનું પડિલેહણ ૨૫ બેલથી કરવાનું છે, જ્યારે સ્થાપનાચાર્ય ૧૩-૧૩ બેલથી પડિલેહણ કરવાના છે.
સ્થાપનાચાર્ય પડિલેહણના ૧૩ બોલ
૧ શુદ્ધ સ્વરૂપના ધારક ગુરૂ ૨ જ્ઞાનમય ૩ દર્શનમય ૪ ચારિત્ર મય ૫ શુદ્ધ શ્રદ્ધામય ૬ શુદ્ધ પ્રાપણામય ૭ શુદ્ધસ્પર્શનામય ૮ પંચાચાર પાળે ૯ પળાવે ૧૦ અનુદે ૧૧ મનગુપ્તિ ૧૨ વચનગુપ્તિ ૧૩ કાયગુપ્તિએ ગુપ્તા.
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ઉપધિ મુહપત્તિ પડિલેહું ? (પડિલેહેહ) ઈચ્છે કહો મુડપત્તિ પડિલેહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! ઉપધિ સંદિસાહઉં ? (સંદિસાવે) ઈચ્છ, ખમાસમણ દઈ ઈચ્છારેણ સંદિસડ ભગવદ્ ? ઉપધિ પડિલેહેં ? (પડિલેહેહ) ઈચ્છ કડી બાકીના વસ્ત્રો પડિલેડવા. પછી કાજે લઈ, કાજે પરઠવીને સઝાય કરે તે આ રીતે.
૧૨ સવારના પડિલેહણ પછી સઝાય
અને ઉપયોગ કરવાની વિધિ ખમાસમણ દઈ આદેશ માંગી ઈરિયાવહિ કરે. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! સઝાય કરું ! (કરેહ) ઈચ્છે કહી નવકારમંત્ર બોલવા પૂર્વક ધમ્મ મંગલની પાંચ ગાથાની સઝાય કરે. પછી (ઉભા થઈ) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરું ? ઈચ્છે ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપયોગ કરાવણી કાઉસ્સગ્ન કરું ? ઇચ્છ, ઉપગ કરાવણું કરેમિ કાઉસ્સગ્ગ, અને અન્નત્ય કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી પ્રગટ નવકાર બેલી વડીલ અથવા ગુરૂ પાસે જઈ આ આદેશે માંગે. | (શિષ્ય કહે) ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! (ગુરૂ કહે) લાભ, (શિષ્ય કહે) કહં લેઈશું ? (ગુરુ કહે) જહા ગહિ પુત્વસૂરીહિં. શિષ્ય કહે) આવસિઆએ? (ગુરુ કહે) જસ્સો પછી, શિષ્ય સજજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org