SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ४०४ શ્રી વિધિ સંગ્રહ અણપૂંજી ભૂમિકાએ પરાવ્યું, પરઠવતાં અણુજાણ જસુગ્ગહે કીધે નહી પરઠવ્યા પછી ત્રણ વાર સિરેસિરે કીધું નહીં. દેડર ઉપાશ્રય માંહિ સિતાં નિસિહી નિસરતાં આવસ્સી કહેવી વિસારી. જિનભવને રાશી આશાતના ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના અને જે કાંઈ દિવસ સંબંધી પાપ દેષ લાગે છે, તે સવિ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડું –––– * ૪ રાચિક અતિચાર–સંથારાઉવટ્ટણકી, પચિટ્ટણી, આઉટકી, પસારણકી, છપ્પય સંઘદ્રણકી, અચફખુ વિષયહુએ, સંથારે ઉત્તરપટ્ટો ટાલી અધિક ઉપગરણ વાપર્યું, શરીર અણપડિલેહ્યું હલાવ્યું, માગું અણપૂછ્યું લીધું, માગું અણપૂંજી ભૂમિએ પરઠયું, પરઠવતાં આણુજાર્ડ જસુગહે કીધે નહીં, પરડવ્યા પૂઠે વાર રણ સિરે સિરે કીધું નહીં, સંથારા પિરિસી ભણાવ્યા વિના સુતાં, કુસ્વાન લાધ્યું, સ્વપ્નાંતર માંહિ શિયલની વિરાધના હુઇ, મન આહટ્ટ દેટ્ટ ચિંતવ્યું. સંકલ્પ વિકલ્પ કીધે રાત્રિ સંબંધી જે કઈ અતિચાર લાગે હોય તે સવિ હું મન વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ - શ્રી શ્રમણ સૂત્રઃ—નામે અરિહંતાણું કરેમિ ભંતે સામાઈ, ચત્તરિ મંગલ, અરિતા મંગલં, સિદ્ધા મંગલ સાહુ મંગલ, કેવલિ પનો ધમ્મ મંગલ. ચારિ લગુત્તમા, અરિહંતા લગુત્તમા, સિદ્ધા ગુત્તમા; સાહૂ લેણુત્તમા. કેવલિ પનૉ ધમે લગુત્તમ. ચત્તારિ શરણે પવનજામિ, અરિહંતે શરણે પવનજામિ, સિધ્ધ શરણું પવજામિ, સાહૂ શરણે પવનજામિ, કેવલિ પન્નાં ધમ્મ શરણું પવજામિ. ઈચ્છામિ પડિકકમિઉં જે મે દેવસિઓ૦ ઈચ્છામિ પડિકકમિઉં ઈરિઆહિઆએ ઈચ્છામિ પડિકમિઉં, પગામસિજજાએ નિગામસિજએ સંથારા ઉબૂટ્ટ પણુએ પરિઅણુએ આઉંટણાએ પસારણુએ છપય સંઘઠુણએ કુઈએ કકરાઈએ છીએ ભાઈએ આમેસે સસરફખાસે આઉલમાઉલાએ અણવત્તિઓએ ઈન્જીવિપૂરિઆસિઆએ દિકવિપરિઆસિઆએ મણવિપરિઆસિઆએ, પાણુઅણુવિપૂરિઆસિઆએ. જે મે દેવ સિએ અઈઆર કએ, તસ્સ મિચ્છામિ દુક્કડં. પડિકામામિ ગેરચરિઆએ ભિખાયરિઆએ ઉઘાડકવાડ-ઉડ્યાડણયાએ સાણ–વચ્છા–દારા સંઘણુણાએ મંડી–પાડિઆએ બલિ–પાહુડિઆએ ઠવણપડિઆએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy