________________
શ્રી વિધિ સંગ્રહ
સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિએ તથા સ્તવનને ઠેકાણે અજિતશા ંતિ સ્તવન રાગ કાઢયા વિના કહે.
૪૦૨
દેવ વાદી રહ્યા પછી ખમાસમણુ ઈચ્છા૰ ભગ॰ ક્ષુદ્રોપદ્રવહુડાવણુત્ય કાઉસ્સગ્ગ કરું ? ઇચ્છ દ્રોપદ્રવ એ ુડાવત્રુત્ય' કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી ચાર લેગસ્સનો કાઉસગ્ગ સાંગરવરગંભીરા સુધી કરી એક જણુ કાઉસ્સગ્ગ પારીને નમે તૂ કી સર્વેયક્ષાંખિકા આ સ્તુતિ અને મૃત્યુશાંતિ કહીને પારે, પછી પ્રગટ લેાગસ કહી અવિધિ આશાતનાનો મિચ્છામિ દુક્કડં ઇ સાધુ સાધ્વી પરસ્પર ધેાલવ ંદન કરે.
અહારગામથી સ્વસમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તા ઉપર પ્રમાણે આઠ થાયથી સઘળા દેવ વાંઢે તથા અજિતશાંતિ, બૃહદ્ઘાંતિ વિગેરે ઉપર પ્રમાણે કહે
સાધ્વીના સમાચાર આવે તે સાધ્વીએ અને શ્રાવિકાએ સવળા દેવ વડે અને અજિતશાંતિ સ્તવન વિગેરે ઉપર લખ્યા મુજબ કહે.
કાળધમ વિધિ સમાસ.
Jain Education International
વિભાગ પાંચમાસ પૂર્ણ
For Private & Personal Use Only
www.jainelibrary.org