SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૧ યોગે કલ્પાકલ્પની વિધિ લેતાં ૬, પવતાં ૭, દાંડી લેતાં ૮, આપતાં ૯, પડિલેહતાં ૧૦, થાપતાં ૧૧, કાઉસ્સગમાંહિ ૧૨, કાઉસ્સગ કરતાં ૧૩, કાઉસ્સગ પારતાં ૧૪, સઝાય પડિક્કમતાં (સત્તર ગાથા બોલતાં) ૧૫, કાલ હિકમતા (કાલમાંડલે જતાં આવતાં) ૧૬, કાલમાંડલું કરતાં ૧૭, એટલે સ્થાનકે, છીંક હોય તે ભાંજે, રૂંગુ (વિસ્વર રૂદન) હોય તે પણ ભાંગે, પરંતુ ચાર કાઉસ્સગ્ન વખતે રંગુ હોય તે તેટલી વાર ઠરી જઈએ, આઘે અક્ષર ઉચ્ચરીયે નહી, તે ભાગે નહી, રૂંગુ બંધ થયા પછી આગળ વધીએ કાલડીને ૧, પાટલીને કાંઈ અંડે ૨, દાંડી પડે ૩, અથવા બે જણમાંથી કેઈન એ મુહપત્તિ પડે ૪ અક્ષર આઘા પાછા બોલાય તે, ભાંજે વાઘાઈ ૧, અદ્ધરત્તિ ૨, વિરતિ ૩ એત્રણ કાલ ભાગે તે બીજી વાર ન લેવાય, પભાઇકાલ ત્રણ ઠેકાણે થઈ નવવાર લેવાય; બીજું ઠેકાણું પડિલેહ્યું ન હોય તે એક ઠેકાણે નવવાર લેવાય. યેગે કલ્પાકર્ષ લિખ્યતે–(આ સંબંધી સમજણ ગુરૂગમથી જાણું લેવી) લહસૂઈ પૂપિકા ૧ પિતકૃત પૂપિકા ર વેષ્ટિકા (વેડમી) ૩ તદિનકૃત કરંબક ૪ ધેલકુલવઘારિતપૂરણ ૫ વઘારિક ૬ પ્રક્રિડી ૭ તકાદિન કસ્મિન્નપિ ગે ન કલપંતે, લહિગડુ ૧ પલવે ૨ હુઆરિકા ૩ ગુડપાનક ૪ વઘારક ૫ વડી ૬ ઘારડી ૭ સાજ્યપકવ ખીચડી ૮ સેવઈ ૯ વઘારિત ચણકાદિ ચ ૧૦ ઉત્તરાધ્યયનાં વિના અન્ય સર્વશેષ કલ્પતે યદુત્તરાધ્યયન ગે ન ક૯૫તે તેની સ્પષ્ટ મન્યદયાચારાંગમધ્યગત સસસસકાધ્યયનેષુ ચમરેદેશકાનુજ્ઞા યાવત્ ભગવત્યામપિ ચ ન કહપતે. પડેગરી કુકરડું ઉકલો ૩ વાસીકરંબક ૪ વાસીતલવટ્ટી ૫ વાસી કુલ્લેર ૬ નિવકૃતિક મદકાદિક ૭ ખંડ ૮ સિતા ૯ વરસેલા ૧૦ વાસી ગુલપાક ૧૧ કાકરીયા ૧૨ અનુત્કાલિક્યુરસ (અંગારાદુતારિત ઉત્કાલિતેશુરસ) પ્ર. ૧૩ અંગારાદુતારિ (શેકીને) મુશળઘાતિ (ખાડી) તિલવટ્ટી તળી વાસૌકપે ૧૪ ગુડમિશ્રિત તદિનકૃત તિલવટ્ટાદિ ૧૫ વિસંદણ ૧૬ નંદિહલ ૧૭ નાળીયેર તિલ્લાઈ ૧૮ સતુઅ ૧૯ ચેત્યાદીનિ શ્રી આવશ્યકાદિ સર્વગેવુ પ્રાયઃકતે. નીવિયાતા ૩૦ યથા-દુષ્પસ્ય પંચ દ્રાક્ષાદિક સહિત દુધ ઉકાલીક તે પયસાટિ કહીએ ૧ ઘણાનંદુલસહિત પચીઉ દુધ તે ખીર કહીએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy