________________
કાલગ્રહીને વિધ
૩૭૩
દાંડીધરે નીચે બેસી પાટલી,× મુહુપત્તિ, દાંડીઓ, તગડી, પડિલેહવી પછી પાટલી ખરેખર પડે નહી તેવી રીતે લેઈ, દાંડીધર ઉભા થાય પછી કાલગ્રહી ૧૦ બેલથી દડાસણ પુજીને લે અને જગ્યા પુ આપે ત્યાં ઉભે! રહે, પછી કાલગ્રહી કાલમાંડલાં કરે તેમાં દરેક કાલ ગ્રહણુનાં ૪૯-૪૯ માંડલા કરે પછી દંડાસણ નીચે મુકતાં મુકતાં દાંડીધર એલે કે દિશાવવેક હાય છે? ત્યારે કાલગ્રડ્ડી કહે હાય છે. પછી દાંડીધર નીચે બેસી જગ્યા પુજી પાટલી હાલે નહિ તેવી રીતે સ્થીર કરીને મુકે, અને પાટલી ઉપરથી તગડી લઈ પાટલી હાલતી હોય તેા નીચે અટકાવે, નહી તેા નીચે છૂટી મુકે, પછી દાંડીધર એક નવકારથી બેડાં અને અન્ને જણા ઊભા ઊભા એક નવકાર ગણી થાપે, પછી દાંડીધર ખમાસમણ દઈ દઈચ્છા કારણે સ`દિસહ વહિ પવે ? (કાલગ્રડી-પવેએ.) ઈચ્છ, કહી ખમાસમણુ દેઈ, સુદ્ધા વસહિ (કાલગ્રહી કહે તદ્ઘત્તિ.) પછી બન્ને જણ ખમાસમણુ ક્રેઈ, અવિધ આશાતના મિચ્છામિ દુક્કડં દેઈ, સવળા હાથ રાખી એક નવકા૨ે પાટલી ઉથાપે નેાતરાંની ક્રિયા થઈ રહી હેાય તે પછી સ્થ`ડિલ પડિલેહવાં, ઇતિ.
(૩) કાલમહીને વિધિ,
દાંડીધર ડાબી બાજુ-કાલગ્રહી જમણી બાજુ રહે. સ્થાપનાજી ખુલ્લા રાખવા. સો ડગલાં વસતિ શુદ્ધ કરવી. વિરતીપભાઈનાં કાલ માંડલાં પશ્ચિમ દિશાએ સ્થાપના મુકીને કાલગ્રહણ લેવા, તથા વાધાઈ-અવ્રુત્તિનાં દાળ માંડલાં દક્ષિણ દિશાએ સ્થાપના મૂકી કાલગ્રહણ લેવાં.
અનુવાલે પખવાડે એકમ, ખીજ ને ત્રીજ પહેલી રાતના કાલગ્નહણુ વાધાઈ લેવાં ન લાલે, (ખપે) કાજો લેતી વખતે પાટલીને દાંડીધર પેાતાના હાથમાં રાખે. પ્રથમ કાલગ્રહી કાો લે, પછી પાટલી છૂટી
× પાટલી ૨૫ એલથી પડિલેહી જમીન પુજી મૂકવી પછી મુહપત્તિ ૨૫ ખેલથી પડિલેહી પાટલી ઊપર મુકવી પછી દાંડીએ એ દશ દશ એ લથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી. તગડી ચાર ખેલથી પડિલેહી મુહપત્તિ ઉપર મુકવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org