SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રીવિધિસંગ્રહ દ–ધ્યાનઘટા પ્રગટાવીએ, વામ નયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ. પ દીપક પૂજા–પ્રભુની જમણી બાજુએ ઊભા રહી દીપક પૂજા કરવી. દુ-દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુખ હાય ફેક; ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત કલેક. ૬ અક્ષતપૂજા-અખંડ ચોખા વડે સાથિયે કે નંદાવર્ત કર. દુહ-શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહે, ટાળી સકળ જ જાલ. ૭ નૈવેદ્યપૂજા-સાકર, પતાસા, ઉત્તમ મીઠાઈ વગેરે નૈવેદ્ય સાથિયા ઉપર મૂકવું. દુહા-અણડારી પદ મેં કર્યા, વિગડુ ગઈ ય અનંત; દૂર કરી તે દીજીયે, અણુહારી શિવ સંત. ૮ ફળપૂજા–બદામ, પારી, શ્રીફળ અને પાકાં ફળ સિદ્ધશિલા ઉપર મૂકવાં. દહે-ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજા કરી, માગે શિવફલ ત્યાગ. ચામર વીંઝતાં બોલવાને દુહો બે બાજુ ચામર ઢાળે, એક આગળ વજ ઉલાળે; જઈ મેરુ ધરી ઉત્કંગ, ઈન્દ્ર ચેસઠ મલીયા રંગે; પ્રભુ પાર્શ્વનું મુખડું જેવા, ભવોભવના પાતિક ખોવા. (બધી દ્રવ્ય પૂજા પૂરી કર્યા પછી ત્રીજી વખતની નિશીહિ કહી ચૈત્યવંદનાદિ ભાવપૂજામાં જોડાવવું. ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy