________________
૩૫૨
શ્રી વિધિ સંગ્રહ દિવસ ૧ લે ઉપવાસ, દિવસ ૨ જે એકાસણું, દિવસ ૩ જે, આયંબિલ, દિવસ ૪ થે, એકાસણું, દિવસ ૫ મે નીવી, દિવસ ૬ ઠ્ઠો, એક કાળ, દિવસ ૭ મે, ખીરનું એકાસણું, દિવસ ૮ મે, ટોપરાનું એકાસણું, દિવસ ૯ મે, ભરે ભાણે એકાસણું, દિવસ ૧૦ મે, ઉપવાસ,
આ પ્રમાણે તપ અનુક્રમે કરવો.
(૪૧) સમવસરણ ત૫ (નાનો) આ તપના ત્રણ પ્રકાર છે. તેનાથી બીજા પ્રકારની વિધિ આ પ્રમાણે છે. આ તપ શ્રાવણ વદ ચોથથી આરંભી ભાદરવા સુદ ચોથ સુધી સોળ દિવસને છે. તે તપમાં એકાસનાદિ યથાશક્તિ તપ કરે.
૧૬ દિવસના આ તપમાં ચાર શ્રેણિઓ છે. તેમાં ચાર ચાર દિવસના ચાર વિભાગ કરી ગણણું નીચે મુજબ ગણવું. જાપ પદ :
સા. અમા. લે. નવ શ્રી ભાવજિનાય નમ:
૧૦ ૧૦ ૧૦ ર૦ શ્રી શ્રત સમવસરણજિનનાથાય નમઃ ૯ ૯ ૯ શ્રી મન:પર્યાવઅહંતે નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ શ્રી કેવલિજિનાય નમઃ
૮ ૮ ૮ ૨૦ આમ પહેલા ચાર દિવસ કરી ફરી બીજા ચાર દિવસ એમ ચાર વખત આમજ કરવું.
(૪૨) શ્રી પંચ પરમેષ્ઠ તપ નવકા. પદ
સા. . લે. નો જ નમે અરિહંતાણું
૧૨ ૧૨ ૧૨ ૨૦ ૐ નમે સિદ્ધાણું
૮ ૮ ૮ ૨૦ ૐ નમો આયરિયાણું ૩૬ ૩૬ ૩૬ ર૦ 8 નમો ઉવજઝાયાણું ર૫ ૨૫ ૨૫ ૨૦ ૐ નમ લેએસવસાણું ર૭ ર૭ ર૭ ૨૦
આ તપ શ્રી પંચ પરમેષ્ઠીની આરાધના નિમિત્તે કરાય છે. આ તપમાં સાત દિવસની એક એક ઓળી ગણી પાંચ ઓળી કરેથી ૩૫ દિવસે પૂર્ણ થાય છે.
તપમાં પહેલે દિવસે ઉપવાસ–બીજે દિવસે એકલઠાણું (ઠામચોવિહાર) ત્રીજે દિવસે આયંબીલ, ચેાથે દિવસે એકાસણું, પાંચમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org