________________
૩૪૬
શ્રી વિધિ સંગ્રહ (૩૦) શ્રી રહિતપની વિધિ –આ તપ રહિણી નક્ષત્રમાં થાય છે. તેથી તેને રોહિણી તપ કહેવાય છે. તે તપ અક્ષયતૃતીયા (વૈશાખ સુદ ૩)ના દિવસે અથવા તેની આગળ પાછળ જ્યારે રોહિણી નક્ષત્ર હોય ત્યારે શરૂ થાય છે. આ તપ શ્રી વાસુપૂજ્યસ્વામિના જાપ પૂર્વક સાત વર્ષ અને સાત માસ સુધી કરે. એટલે મહિને મહિને જ્યારે
હિણે નક્ષત્ર હોય તે તે દિવસે, (ઉપવાસ-આયંબીલ નીવી) વગેરે તપ કરે.
જે કદાચ એકપણ રેહિણી ભૂલી જવાય, તે ફરીથી પ્રથમથી આરંભા કર, ઉદ્યાપનમાં શ્રી વાસુપૂજ્ય સ્વામિની પ્રતિમાની મેટી સ્નાત્ર વિધિએ. પૂજા કરીને સુવર્ણમય અશોકવૃક્ષ ઢાકવું. (મૂકવું)
મેક-ફળ-દીપ વિગેરે મૂકવા. સંઘવાત્સલ્ય-પૂજા વિગેરે કરવું
આ તપનું ફળ-અવિધવાપણું ને સૌભાગ્ય સુખની પ્રાપ્તિ થાય છે.
(આ તપ–પૌષધ-ઉપવાસ કરીને કરવાને પ્રચાર છે. અથવા પૌષધ ન થાય તે આરંભાદિક કાર્ય ન કરે)
નવકારવાલીનું પદ -“શ્રી વાસુપૂજ્ય સર્વજ્ઞાય નમઃ” સાથીયા -- ખમા. -- કાઉ. –– નવકારવાલી
૧૨ – ૧૨ – ૧૨ – ર૦ (૩૧) દિવાળીના છઠતપની વિધિ-નિર્વાણ (મક્ષ) માર્ગને વિષે દીવા સમાન આ તપ હેવાથી નિર્વાણ દીપક નામે કહેવાય છે. તેમાં દીવાળીની ચૌદશ તથા અમાવાસ્યા આ બંને દિવસને છર્ડ તપ કરે. તે બંને દિવસ અને રાત્રિએ શ્રી મહાવીરસ્વામિજીની પ્રતિમાની પાસે અખંડ, ચેખા તથા ઘીના અખંડ દીવા મુકવા. શ્રી મહાવીરસ્વામિની મોટી સ્નાત્ર. વિધિએ પૂજા કરવી. સંઘવાત્સલ્ય-સંઘપૂજા કરવી. આ પ્રમાણે ત્રણ વર્ષ કરવાથી આ તપ પૂર્ણ થાય છે. આ તપનું ફળ મેક્ષ માર્ગની પ્રાપ્તિ થાય તે છે.
ખમાસમણ – સાથીયા – કાઉસ્સગ્ન – નવકારવાલી ૧૨ - ૧૨ - ૧૨ - ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org