________________
શ્રી વિધિ સંગ્રહ.
અથવા બીજી રીત એ છે કે જ્ઞાન દન ચાત્રિ તપમાં ખમા. સાથી. કાઉ. વગેરે અનુક્રમે ૫-૧૨ ૧૭ પણ થઈ શકે.
૩૪૦
(૧૭) અંગવિશુદ્ધિ તપ
પહેલા ત્રણ દિવસે આયખિલ, ખીજા ત્રણ દિવસે નીવિ, ત્રીજા ત્રણ, દિવસે એકાસણાં અને છેલ્લે ઉપવાસ કરવાના હાય છે. ઉદ્યાપનમાં ૧૩ લાડવા જ્ઞાનની સ્થાપના પાસે મૂકવા.
ગણણુ ——
સાર્થી. ખમા. કાઉ. નવ.
૧૨ ૧૨ ૧૨
२०
_નમા નાણુસ્સ
(૧૮ ) શ્રી ચંદનબાલાના અટ્ઠમ તપ
આ તપ કારતક વદ ૧૦ થી વૈશાખ સુદ ૧૦ સુધીમાં અથવા પર્યુષણામાં અથવા કોઇ પણ દિવસે કરવામાં આવે છે. આ તપમાં એક અઠ્ઠમ કરી ચાથે દિવસે પારણે રૂપાની સુપડીી મુનિરાજને અડદનાં આકળાનુ દાન દઈ પોતે પણ તેનુ જ પારણુ કરવું. પચ્ચક્ખાણ આયંબિલનુ કરવું–તથા ઠામ ચેાવિહાર કરવા. વહેારાવનારે ચંદનબાળાની જેમ સુતરની આંટી મારી એક પગ ઉમરાની બહાર અને એક પગ ઉમરાની અંદર રાખી અનુકરણ કરવાનુ હાય છે. અને ગુરૂપૂજન કરે.
જાપ ગણુણું— શ્રી મહાવીરસ્વામિનાથાય નમઃ ’
'
Jain Education International
સાથી.
૧૨
ખમા. કાઉ. નવ.
૧૨
૧૨
२०
( ૧૯) ચત્તારિ અટ્ઠ દેશ દાય-તપ
આ તપ અષ્ટાપદ્રુજી ઉપર રહેલ ચાવીશ તીથ કર ભગવ તાની આરાધના માટે છે. તેમાં પહેલાં ચાર ઉપવાસ, પછી આઠ ઉપવાસ, પછી દશ ઉપવાસ, અને પછી એ ઉપવાસ, એમ ૨૪ ઉપવાસ કરવાના હાય છે
For Private & Personal Use Only
www.jainelibrary.org