________________
ખમાસમણના દુહાઓ
૩૨૧
૧૧ જિત કલ્પ સૂત્રો કહો, આલેયણ અધિકાર;
શ્રી જિનરાજે જીવને, કરવા ભવ નિસ્તાર. ૧૨ મહા નિશીથ સિદ્ધાંતમાં, મુનિ મારગ નિરધાર;
વીરજિણંદ વખાણી, પૂજું તે શ્રુતસાર કૃતઘર વીર જિણુંદના, ચૌદ સહસ અણગાર; પ્રત્યેક બુદ્ધ તેણે રચ્યા, પઈના ચૌદ હજાર, સંપ્રતિ પણ વરતે ઘણા, પણ દશને પડઘેષ;
તે આગમને પૂજતે, કરે પુણ્યને પિષ. ૧૪ રાગ દ્વેષને છેદ, ભેદજે આઠે કર્મ
સ્નાતક પદને અનુસરી, ભજ જે શાશ્વત શર્મા ૧૫ જિનઆણા આરાધતાં, તપ જપ કિરિયા જે;
ભર પરિજ્ઞા સૂત્રમાં કહ્યું, શિવપદ લહે તે ભાવતીર્થ આધાર છે, જંગમ તીરથ ચાર થાવર તીર્થ અસંખ્યમાં, મુખ્ય શત્રુજય ગિરનાર પાદપેગમ અણુસણ કરી, સિદ્ધિ લહ્યા જિન સર્વ;
તે જિનવરની પૂજના, કરીએ મુકી ગર્વ. ૧૭ જન્મ જરા મરણે કરી, ભમી ચઉ સંસાર;
કિમહિક જેગે નરભવ લહ્યો, તે કર ધર્મ ઉદાર. કેવળ ના દર્શન ધરા, ત્રણ જગત શિરતાજ
કાલેક પ્રકાશ કર, નમે સકલ જિનરાજ. ૧૯ ચઉહિ દેવ નિકાયના, ઇંદ્ર વૃદ નમે જા;
તે જિનરાજને પૂજતાં, પાપ તાપ હેય નાશ. ૨૦ સાધન સાધે સિદ્ધિનાં, સાવધાન પણ સાર,
તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર. ૨૧ મહાપચ્ચકખાણ પનામાં પતિ વૈજયંત
અનશન આરાધતાં હોય મુનિ શિવવધુ કંત. વિ. સં. ૨૧
.
. .
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org