________________
શ્રી શ્રુતજ્ઞાનનું ચૈત્યવંદન-સ્તુતિ
૩૧૯ શ્રી શ્રુતજ્ઞાનનું ચિત્રવદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમે, સ્વપર પ્રકાશક જેહ, જાણે દેખે જ્ઞાનથી, શ્રતથી ટલે સંદેહ, અનભિલાય અનંત ભાવ, વચન અગેચર દાખ્યા, તેહને ભાગ અનંત, વચન પર્યાયે આખ્યા; વળી કથનીય પદાર્થનેએ, ભાગ અનંતમે જેહ, ચૌદે પૂરવમાં ર, ગણધર ગુણ સનેહ. માંહોમાંહે પૂરવધરા અક્ષર લાભે સરીખા, છઠાણવડીયા ભાવથી, તે મૃત મતિય વિશેષા, તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા, સમકિત શ્રુતના માનીયે; સવ પદારથ સાચા દ્રવ્ય–ગુણુ-પર્યાયે કરી, જાણે એક પ્રદેશ, જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ. ચેવિશ જિનના જાણીએ, ચૌદ પૂરવઘર સાધ,
સ્વશત તેત્રીસ સહસ છે, અઠ્ઠાણું નિરુપાધ, પરમત એકાંતવાદીના, શાસ્ત્ર સકલ સમુદાય, તે સમક્તિવંતે ગ્રહ્યાં, અર્થ યથારથ થાય; અરિહંત શ્રુતકેવળી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. ૩
શ્રી શ્રુતજ્ઞાનની સ્તુતિ ત્રિગડે બેસી શ્રીજિન ભાણ, બોલે ભાષા અમીય સમાણ, મત અનેકાંત પ્રમાણ, અરિહંત શાસન સફરી સુકાન ચઉઅનુગજિહાંગુણખાણ,આતમઅનુભવઠાણ સકલ પદારથ ત્રિપદી જાણ જે જન ભૂમિ પસરે વખાણ દેષ બત્રીશ પરિહાણ, કેવળ ભાષિતને શ્રતના વિજયલક્ષમૌસૂરિ કહે બહુમાનચિત્ત ધરજે તેસાણ
ખમાસણના દુહાઓ દિવસ, ૧ મઈ સુઅ એહિ મન પજવા, પંચમ કેવળ નાણુ,
નદિસત્ર માંહે કહ્યાં, પૂજું તે સુહજાણુ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org