SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિધિ સંગ્રહ - ૨૩ ક્ષુદ્રતાતુચ્છતાદેષરહિત અતિગંભીરઉદારતા ગુણસહિત સ્વપદરહિત પરજનઆદિસર્વજનેપકારી શ્રીદેશવિરતિરૂપ શ્રી તીર્થગુણાય નમઃ ૨૪ પૂર્વભવકૃતદયાધર્મફલેનસર્વજનદર્શનીય સર્વાગ ઉપાંગસંપૂર્ણગ શુદ્ધસંઘયણ ધર્મ પ્રભાવક દેશવિરતિ ૨૫ પાપકર્મવર્જિત જગન્મિત્ર સુખોપાસનીય સૌમ્ય . પ્રકૃતિ શ્રીદેશવિરતિરૂપ ૨૬ દ્રવ્ય ક્ષેત્રકાલભાઃ લેકવિરૂદ્ધવર્ધાનરૂપ શ્રી દેશવિરતિરૂ૫ ૨૭ મલિનકિલષ્ટક્રૂરતાદેષરહિત સદયમને જ્ઞરૂપ શ્રી દેશવિરતિરૂપ ૨૮ ઈંહપરલેકા પાયદાયક, રાગ, દ્વેષ, શેક, જન્મ, જરા, મરણ, દુર્ગતિપાતનરૂપ અડસઠ લૌકિક . તીર્થવર્જક શ્રીદેશવિરતિરૂપ ૨૯ સર્વજનાવંચક વિશ્વસનીય પ્રશંસનીય ભાવક– સર્વજન ધમધમકારીદેશવિરતિ ૩૦ સ્વકાર્યગૌણ ગણુક પરકાર્યમુખ્યકર સાધક * * સર્વજનઉપાદેયવચનરૂપ દાક્ષિણ્યવાન દેશવિરતિ “ ૩૧ યથાતથ્ય ધર્મજ્ઞાપક પરવિષયઅદ્વેષ પ્રકૃતિ અનર્થ વર્જક સૌમ્યરૂપદષ્ટિ મધ્યસ્થ દેશવિરતિ ૩૨ શ્રી ધર્મતત્વજ્ઞાપક શુભકથાકથક વિવેકગુણદીપક અશુભકથાવજંક દેશવિરતિ ૩૩ શ્રી આણધર્મશીલ પરિવારકુટુંબ અનુકૂલ વિનરહિત ધર્મસાધન સહાધ્યકારિ સુપક્ષિ દેશવિરતિ ૩૪ અતીતાનામતવર્તમાનહેતુ કારણકાર્યદશિ સર્વથા સ્વહિતકાર્ય કરણરૂપ દીર્ધદર્શિ દેશવિરતિ , ૩૫ સર્વ પદાર્થગુણદોષજ્ઞાયક સુસંગિ વિશેષજ્ઞ દેશવિરતિ ૩૬ વૃદ્ધપરંપરાજ્ઞાયક સુસંગતિરૂપ વૃદ્ધાનુગામિ દેશવિરતિ ૩૭ સર્વગુણમૂલ રત્નત્રયી તત્વત્રયશુદ્ધિ પ્રાપ્તક વિનયરૂપ દેશવિરતિ , ૩૮ શ્રી ધર્માચાર્યસ્ય બહુમાનકર્તા સ્વલ્પમપિ ઉપકાર કારિ અવિસ્મારક પરેપકારકરણતત્પર કૃતજ્ઞ સદાપરહિતપદેશકરણશીલ શ્રી દેશવિરતિ આ પદનું આરાધન કરવાથી મેરૂપ્રભ તીર્થકર થયા છે. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy