________________
૨૭૪
"
શ્રી વિધિ સંગ્રહ
૩૭
૩૪ શ્રી જ્ઞાનસ્ય ભક્તિકરણતત્પર શ્રીવિનયગુણપ્રાપ્ત નમઃ ૩૫ શ્રી જ્ઞાનસ્ય બહુમાનકરણતત્પર ૩૬ શ્રી જ્ઞાનસ્ય સ્તુતિકરણcપર
શ્રીમદાચાર્યસ્ય અનાશાતનારૂપ ૩૮ શ્રીમદાચાર્યસ્ય ભક્તિકરણતત્પર ૩૯ શ્રીમદાચાર્યસ્ય બહુમાનકરણતત્પર ૪૦ શ્રીમદાચાર્ય સ્વ સ્તુતિકરણતત્પર ૪૧ શ્રીસ્થવિરમુનીનાં અનાશાતનાંરૂપ - ૪૨ શ્રીસ્થવિરમુનીનાં ભક્તિકરણતત્પર ૪૩ શ્રીવિરમુનીનાં બહુમાનકરણતત્પર ૪૪ શ્રીસ્થવિરમુનીનાં સ્તુતિકરણતત્પર ૪૫ શ્રીમદુપાધ્યાયસ્ય અનાશાતનાકરણરૂપ ૪૬ શ્રીમદુપાધ્યાયસ્ય ભક્તિકરણતત્પર ૪૭ શ્રીમદુપાધ્યાયસ્ય બહુમાનકરણતત્પર ૪૮ શ્રીમદુપાધ્યાયસ્ય સ્તુતિકરણતત્પર ૪૯ શ્રીમદ્ ગણાવચ્છેદકસ્ય અનાશાતનાકરણરૂપ ૫. શ્રીમદ્ ગણાવચ્છેદકસ્ય ભક્તિકરણતત્પર ૫૧ શ્રીમદ્ ગણવચ્છેકસ્ય બહુમાનકરણતત્પર પર શ્રીમદ્ ગણુવચ્છેદકસ્ય સ્તુતિકરણતત્પર
આ પદનું ધ્યાન ઉજજવળ વણે કરવું. આ પદનું આરાધન કરવાથી ધનશેઠ તીર્થકર પદ પામ્યા છે.
આ વિનયપદના પાંચ, દશ, તેર, બાવન અને છાસઠ ભેદ છે, તેમાંથી અહીં ઉપર પ્રમાણે બાવન (પર) ભેદ લખ્યા છે.
અગીયારમા શ્રી ચારિત્ર પદની વિધિ નવકારવાલી – સાથીયા – ખમાસમણ – કાઉસગ્ગ ૨૦ – ૭૦ – ૭૦ – ૭૦
નવકારવાલીનું પદ : મો નમો વિતરણ અમારા દુહ–રત્નત્રયી વિણ સાધના, નિષ્ફળ કહી સદૈવ,
ભાવ રણનું નિધાન છે, જય જય સંયમ જીવ.
*
વધારવાલીનું જ વિશ્વ સાધન, જય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org