________________
૨૭૨
શ્રી વિધિ સંગ્રહ
પ૦ રાજાભિગ આગારવાનું શ્રી સમ્યગ્દર્શનગુણધરાય નમઃ ૫૧ બલાભિયોગ આગારવાન પર ગણુભિગ આગારવાન પ૩ દેવાભિયોગ આગારવાનું ૫૪ ગુરનિગ્રહ આગારવાનું ૫૫ વૃત્તકાંતાર આગારવાનું ૫૬ ધમરૂપવૃક્ષમ્ય મૂલભૂત ૫૭ મોક્ષરૂપનગરસ્ય દ્વારભૂત ૫૮ ધર્મરૂપવાહનસ્ય પીઠભૂત ૫૯ વિનયાદિગુણસ્ય આધારભૂત ૬૦ ધર્મરૂપ અમૃતસ્ય પાત્રભૂત ૬૧ રત્નત્રયિણ નિધાનભૂત ૬૨ અસ્તિ આત્મા ઈતિ નિર્ણયરૂપ ૬૩ નિત્યનિત્ય આત્મા ઇતિ નિર્ણયરૂપ ૬૪ જીવઃ કર્મણઃ કર્તા ઈતિ નિર્ણયરૂપ ૬પ જીવઃ કર્મણે ભક્તા ઈતિ નિર્ણયરૂપ ૬૬ અસ્તિ જીવસ્ય મેક્ષ ઈતિ નિર્ણયરૂપ ૬૭ મેક્ષમ્ય અસ્તિ ઉપાયઃ ઈતિ નિર્ણયરૂપ
આ પદનું ધ્યાન ઉજજવળ વણે કરવું. આ પદનું આરાધ કરવાથી શ્રી હરિવિકમ રાજા તીર્થકર થયા છે.
- દશમા શ્રી વિનયપદની વિધિ નવકારવાલી – સાથીયા – ખમાસમણ – કાઉસ્સગ્ગ
૨૦ – પર – પર – પર નવકારવાલીનું પદ : ૐ ના પિનચ ગુણ સંપન્ન ખમા દુહ-શચ મુલથી મહા ગુણી, સર્વ ધર્મને સારક
ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org