________________
૨૪૯
શ્રી ઉપધાન તપ વિધિ
સુચના-ઉપર્યુક્ત કારણેમાંથી કોઈપણ કારણ બને છે, નેટમાં લખતાં જવું, આ સિવાય ખાવાની વસ્તુ ઉપર અરુચી દેખાડવી અથવા વસ્તુ ખરાબ બનાવી છે ઈત્યાદિ ન બેલવું, શરીરની શોભાદિકને મનમાં વિચાર ન કરે, ખાવાનું શું શું બનાવવું તેની સુચના ન કરવી (આત્માની શુદ્ધિ અર્થે આવી ઉત્તમ ક્રિયાઓ છે તે આત્મા કર્મમલથી મલીન થાય એવી ) ઉક્ત સાવદ્ય ક્રિયા કરવી-કરાવવી કે અનુમોદવી નહિં.
દરરોજની ક્રિયા ૧ સવારમાં રાઈ પ્રતિક્રમણ, ૨ પૌષધ લે, ૩ સવારનું પડિલેહણ, ૪ દેવવંદન, ૫ પહેણાની ક્રિયા, ૬ દેરાસરમાં દેવવંદન-ચૈત્યવંદન, ૭ પિરસી ભણાવવી, ૮ રાઈ મુહપત્તિ પલેવવી, ૯ બપોરે દેવવંદન, ૧૦ પચ્ચખાણ પારવું (સ્થાપના-ખુલ્લા રાખીને) ૧૧ વાપર્યા પછી તિવિહારનું પચ્ચખાણ કરી ઉઠવું અને શૈત્યવંદન (ખુલ્લા સ્થાપના રાખીને કરવું ) ૧૨ સાંજનું પડિલેહણ તથા દેવવંદન, ૧૩ સાંજની ક્રિયા, ૧૪ માંડેલા કરવાં, ૧૫ સાંજનું દેવસી પ્રતિક્રમણ, ૧૬ સંથારા પારસી ભણાવવી, ૧૭ સો ખમાસણ (ઉભા ઉભા દેવાં) ૧૮ સે લેગસને કાઉસગ સાથે જ ઉભા ઉભા કરે, (૧૯) ૨૦ બાંધી નવકારવાલી ગણવી, ૨૦ સાંજના પડિલેહણ વખતે મુટ્રિસહિયંનું પચ્ચખાણ કર્યું હોય -તે વિધિપૂર્વક પચ્ચખાણ પારી પાછું વાપરવું અને પાણું ચુકવ્યા પછી દેવવંદન કરવું.
(પાંત્રીસા તથા અાવીશાવાળાએ સંપૂર્ણ લોગસ્સની ત્રણ બાંધી નવકારવાલી ગણવી.)
૧૦૦ ખમાસણ આપતી વખતે બોલવાનાં પદ પહેલું ઉપધાન –-પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમ: બીજું ઉપધાન –-પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમે નમઃ ત્રીજું ઉધંધાનઃ--શસ્તવ અધ્યયનાય નમે નમઃ ચોથું ઉપધાનઃ--ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમ: પાંચમું ઉપધાન --નાસ્તવ અધ્યયનાય નમો નમ: છઠું ઉપધાનઃ- શ્રુતસ્તવ--સિદ્ધસ્તવ અધ્યયનાય નમો નમ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org