________________
૨૩૪
- શ્રી વિધિ સંગ્ર -શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત
ચોવીશ જિનેશ્વરને છંદ ચપાઈ–આર્યા બાસુતા ગીર્વાણ, સુમતિ વિમલ આપો બ્રહ્માણ
કમળ કમંડળ પુસ્તક પાણિ, હું પ્રણમું જેડી જુગ પાણિ. . દુહ –વીશે જિનવર તણ, છંદ, રચું એસાલ; ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગળ માળ.
છંદ-જાતિ સવૈયા આદિ જિર્ણોદ નમે નરઈંદ, સપૂનમચંદ સમાન મુખ, શમામૃત કંદ ટાળે ભવફંદ, મરુદેવી નંદ કરત સુખ; લગે જસ પાય સુદિ નિકાય, ભલા ગુણ ગાય ભાવિકજન, કંચનકાય નહિ જસ માય, નય કહે નમે શ્રી આદિજિનં. ૧ અજિત જિણુંદ દયાલ મયાલ, વિશાલ કૃપાલ નયન યુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ, સુભાલ સુમાનગ બહુજુગ; મનુષ્યમેં લીહ, મુનીસરસિંહ, અબીડ નિરીડ ગયે મુગતિ, કહે નય ચિત્ત ધરી બહુ ભત્તિ, નમે જિનનાથ ભલી જુગતિ. એહ સંભવનાથ અનાથકો નાથ, મુગતિકે સાથ મિલે પ્રભુ મેરે, ભદધિપાજ, ગરીબ નિવાજ, ભવિ શિરતાજ નિવારત ફેરે. જિતારિકે જાત સુસેના માત, નમે નરજાત મીલી બહુ ઘેર, કહે નય શુદ્ધ ધરી બહુ બુદ્ધ, જિનાવનિનાથ હું સેવક તેરે. અભિનંદન સ્વામ લીએ જસ નામ, સરે સવિ કામ ભવિતણે, વિનીતા જસ ગામ નવલકે ઠામ, કરે ગુણગ્રામ નરિટ ઘણે; મુનીસર ભૂપ, અનુપમરૂપ અકલ સ્વરૂપ, જિણંદ તણે, કહે નય એમ ધરી બહુ પ્રેમ, નમે નર પાવન મુખ ઘણે. મેઘ નરિંદ મહાર વિરાજિત, સેવન વાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત, રૂ૫ વિનજિત કામતનુ, કર્મકી કેડ સાવિ દુઃખ છેડ, નમે કર રેડ કરી ભગતિ, વંશ ઈક્ષવાકુ વિભૂષણ સાહેબ, સુમતિ જિણુંદ ગયે મુગતિ.
૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org