________________
સ્ત્રી પૂનમના દેવવંદન
૨૨૧ પ્રથમ થાય જોડે રૂષભદેવ નમું ગુણનિર્મલા, દૂધમાંહે ભેલી સીપલા, વિમલશૈલતણ શણગાર છે, ભવ ભવ મુજ ચિત્ત તે રૂ. ૧ જેહ અનંત થયા જિન કેવલી, જેહ હશે વિચરતા તે વલી; જેડ. અસાય સાસય તિહું જગે. જિનપડિમા પ્રણમું નિત ઝગમગે. ૨ સરસ આગમ અક્ષર મહોદધિ; ત્રિપદી ગંગ તરંગ કરી વધી, ભવિક દેડ સદા પાવન કરે, દુરિત તાપ. જેમલ અપહેરે. ૩ શ્રી જિનશાસન ભાસન કારિકા, સુરસુરી જિન આણા. ધારિકા, જ્ઞાનવિમલ પ્રભુતા દિયે દંપતી, દુરિત દુષ્ટ તણ ભય જીપતી. ૪
બીજે થાય જોડે
(માલીનીવૃત્ત) સવિ મલિ કરી આવે, ભાવના ભવ્ય ભાવે; વિમલગિરિ વધા, મેતીને થાલ લાવે; જે હોય શિવ જાવે, ચિત્ત તે વાત ભાવે; ન હેયે દુશ્મન દાવે, આદિ પૂજા ચા. ૧ શુભ કેસર ઘેલી, માંહે કર્પર ચાલી; પહેરી સિત પટેલી, વાસીયે ગંધ ઘેલી, ભરી પુષ્કરનેલી, ટાલિયે દુઃખ હેલી, સવિ જિનવર ટેલી, પૂજિયે ભાવ ભેલી. શુભ અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર વલી મૂલસૂત્ર ચાર, નંદી અનુગદ્વાર, દશ પન્ના ઉદાર, છેદ ૫ત્ વૃત્તિ સાર; પ્રવચન વિસ્તાર, ભાષ્ય નિર્યુક્તિસાર. ૩.
જ્ય જય જય નંદા, જેનદષ્ટિ સુરી, કરે પરમાનંદા, ટાલતા દુઃખ દંદા; જ્ઞાનવિમલ સુરદા, સામ્ય મકરંદ નંદા, વર વિમલ ગિરદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. ૪
- સિદ્ધગિરિજી નું સ્તવન
( આજ સખી સંસર-એ દેશી). એ ગિરુઓ ગિરિ રાજીઓ, પ્રણમી જે ભાવે ભવ ભવ સંચિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org