________________
ચૈત્રી ખુનમના દેવવંદન
બીજો થાય જોડા
પ્રણમે ભવિયા રિસન્તુ જિજ્ઞેસર, શત્રુ ય કેરો રાય જી, વૃષભ લઈન જસ ચરણે સોહે, સેાવન વરણી કાય જી; ભરતાદિક શત પુત્ર તણેા જે, જનક અધ્યા રાય જી, ચૈત્રી પૂનમને દિન જેના, મહેાટા મહાત્સવ થાય છ. ૧ અષ્ટાપદગિરિ શિવપદ પામ્યા, શ્રી રિસહેસર સ્વામી જી, ચંપાયે વાસુપૂજય નરેસર નદન શિવગતિ ગામી જી, વીર અપાપાપુર ગિરનારે, સિદ્ધા નેમજિષ્ણુ દાજી, વીશ સમેતગિરિ શિખરે પહેાંતા, એમ ચાવીસે વંદો જી. ૨ આગમ નાગમતા પરે જાણા, સવિ વિષના કરો નાશ જી, પાપ તાપ વિષ દૂર કરવા, નિશદિન જેડ ઉપાસે જી, મમતા કંચુકી કીજે અલગી, નિવિષતા આદરીયે જી, ઈંણી પરે સહુજ થકી ભવ તરીકે, જિમ શિવસુ ંદરી વરીએજી, ૩ કવડ જક્ષ પ્રત્યક્ષ થઈને, જેહના પરચા પૂરે જી, દોડંગ દુર્ગંતિ દુનના ડર, સંકટ સઘળાં શૂરે જી, દિદિન દોલત દીપે અધિકી, જ્ઞાનવિમલ ગુણ નૂર છે, જીત તણાં નિશાન વાવા, ધિખીજ ભરપૂર જી. ૪
પુડરિક ગિરિનુ` સ્તવન
એક દિન પુંડરિક ગણધરૂ રે લાલ, પૃષ્ઠે શ્રી આદિ જિષ્ણુદ્ર સુખકારી રે, કહીયે તે ભવજલ ઉતરી રે લાલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક ૧ કહે જિન ણુ ગિરિ પામશે ૨ લાલ, જ્ઞાન અને નિર્વાણુ જયકારી રે, તીર્થ મહિમા વાધશે. ૨ લાલ· અધિક અધિક મડાણ નિરધારી રે એક ર્ એમ નિરુણી તિšાં આવીયા રે લાલ, ઘાર્તિકમ કર્યાં દૂર તમ વારી રે, પાંચ કાડી મુનિ પરિવર્યાં રે લાલ, હુવા સિદ્ધિ હર ભવવારી રે. એક૦ ૩ ચૈત્રી પૂનમ દિન કીજીયે રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે, લ પ્રદક્ષિણા કાઉસ્સગ્ગા રે લાલ, લોગસ્સ થ્રુઈ નમુક્કાર નરનારી રે. એક૦ ૪ દશ વીશ ત્રીશ ચાલીશ ભલા રે લાલ, પચાસ પુષ્પની માળ અતિસારી રે, નરભવ લાડ઼ા લીજીયે રે લાલ, જિમ હાયે જ્ઞાન વિશાલ મનેાહારી રે. એક૦ ૫
.
તુતીય ચૈત્યવદન
અજર અમર અકલંક અરુજ, નિર્જ અવિનાશી, સિદ્ધ સરૂપી શકરો, સંસાર ઉદાસી.
સુખ
જીતી
Jain Education International
સંસારે ભાગવી, નહીં ભોગ
"
કષાયને, જે થયે
કમ
૨૧૧
For Private & Personal Use Only
વિલાસી, જિતકાશી.
www.jainelibrary.org