________________
ચૈત્રી પૂનમના દેવવંદન
ગિરુએ જસ મહિમા,સંપ્રતિ કાલે જાસ, શ્રી જ્ઞાનવિમલસૂરિ, જ્ઞાનવિમલસૂરિ, નામે લૌલ
વિલાસ.
૪
પછી બેસી નમ્રુત્યુણું કહી આગલની ચાર થાયેા પ્રમાણે વિધિ કરવી. બીજી થાયને જોડો
ત્રેસઠ લખ પૂરવ રાય કરી, લીયે સંયમ અતિ આણુંદ ધરી; વરસ સહસે કેવલ લી વરી,એક લખ પૂ`શિવરમણી વરી. ૧ ચેાવીશે પહેલાં ઋષભ થયા, અનુક્રમે ત્રેવીશ જિ ંă ભયા; ચૈત્રી પૂનમ દિન તેહ નમે, જિમ ક્રુતિ દુઃખમાં દૂર ગમે. ૨ એકવીશ એકતાલીશ નામ કયાં, આગમે ગુરુ વયણે તેહ લહ્યા; અતિશય મહિમા ઈમ જાણીએ, તે નિશિદિન મનમાં આણીએ ૩ શત્રુજયનાં વિવિધન હુ, ચક્કેસરી દેવી ભક્તિ કરે; કહે જ્ઞાનવિમલ સરીસરુ, જિનશાસનને હાજો જયકરૂ. ૪ પછી બેસીને નમ્રુત્યુણું કહી જાવતિ ચેઇઆઈ. ખમાસમણુ॰ જાવંત કેવિ સાહૂ કહી પછી નમાડહત્ કહી સ્તવન કહેવુ. સિધ્ધાચલનું સ્તવન
લાäદે માતા મલ્હાર, એ દેશી
સિદ્ધાચલ ગુણગેહ, ભવિ પ્રણમા ધરી સ્નેહ, આજ હૈ। સાહે રે મન માહે તીરથ રાજ્ગ્યા છ. ૧ આદીશ્વર અર્હિંત, મુર્ગાત વધૂને કત, આજ હૈ। પૂરવ વાર નવાણું આવી સમેસર્યાં ૭, ૨ સકલ સુરાસુર રાજ, કિન્નર દેવ સમાજ, આજ હૈા સેવા રે, સારે કરોડી કરી જી. ૩ દરશનથી દુઃખ દૂર, સેવે સુખ ભરપૂર, આજ હૈ એણે રે કલિકાલે કલ્પતરુ અછે જી. ૪ પુડરોગિરિ ધ્યાન હુિએ બહુ ચશમાન, આજ હૈ। દૌપે રે અધિકી, તસ જ્ઞાનકલા ઘણીજી. ૫
પછી જયવીયરાય અદ્ધાઁ કહીને ખમાસમણુ દઇ ઇચ્છાકારેણુ સદિસહુ ભગવન્ ! ચૌત્યવંદન કરૂ ? ઈચ્છ' એમ કહી ચૈત્યવંદન કહેવું.
તૃતીય ચૈત્યવદન
પ્રથમ નાથ પ્રગટ પ્રતાપ, જેહના જગે રાજે, પાપ તાપ સંતાપ વ્યાપ, જસ નામે ભાંજે,
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org