________________
૨૦૪
શ્રી વિધિ સંગ્રહ પૂરવ ભગતિ રે લઇ આપ સેવના આપ, પાપ જિમ સવિ ટલે લ૦ તુમ સરિખા મહારાજ, મહેર જે નહિ કરે લ૦ તે અમ સરિખા જીવનમાં, કારજ કિમ સરે લ૦ ૨ જગતારક જિનરાજ, બિરુદ છે તેમતણે લ૦ આપ સમકિત દાન, પરાયા મત ગણે લ૦ સમરથ જાણ દેવ, સેવના મેં કરી લ૦ તુંહિ જ છે સમરથ, તરણતારણ ૧ તરી લ૦ ૩ મૃગશિર ૨ શીત એકાદશી: ધ્યાન શુકલ ધરી લ૦ ઘાતિ કરમ કરી અંત કે, કેવલશ્રી વરી લ૦ જગ નિસ્તારણ કરણ તીરથ થાપી લ૦ આતમ સત્તા ધર્મ, ભવ્યને આપીએ લ૦ ૪ અમ વેલા કિમ આજ વિલંબ કરી રહ્યા, લ૦ જાણે છે મહારાજ, સેવકે ચરણ રહ્યાં લ૦ મન માન્યા વિના માહરું, નવિ છે કદા લ૦ સાચે સેવક તેહ જે, સેવા કરે સદા લ૦ ૫ વપ્રા માત સુજાત, કહાવે છ્યું ઘણું લ૦ આપો ચિદાનંદ દાન, જનમ સફલે ગણું લ૦ જિન ઉત્તમ પદ પદ્મ, વિજય પદ દીજીએ લ૦ રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીએ લ૦ ૬
તૃતીય રમૈત્યવંદન સકલ મંગલ કેલિકમલા, મંદિર ગુણસુંદર વર કનક વર્ણ સુપર્ણ (૧) પતિ જસ, ચરણ સેવે મનહરં; અમરાવતી સમ નયરી મિથિલા, રાજ્યભાર ધુરાધર, પ્રણમામિ શ્રી નેમિનાથ જિનવર; ચરણ પંકજ સુખક. ૧ ગજ વાજિ ૩ સ્પંદન દેશ પુર ધન, ત્યાગ કરી ત્રિભુવન ધણ ત્રણસેં અઠયાસી કેડી ઉપર, દીએ લખએંશી ગણી; દીનાર જનની જનક (નામાં) અંકિત દીયે ઈચ્છિત જિનવરં. પ્રણ૦ ૨ સહસ્ત્રાગ્ર વનમાં સહસ નર યુત, ૪ સૌમ્ય ભાવ સમાચરે; નરક્ષેત્ર સંજ્ઞી ભાવ વેદી, જ્ઞાન મન:પર્યવ વરે અપ્રમત્ત ભાવે ઘાતી ચ6 ખય, લહે કેવલ પદિનકરે. પ્રાણુ ૩ તવ સકલ સુરપતિ ભક્તિ ૬ નતિ કરી, તીથ પતિ ગુણ ઉચ્ચરે; જય જગતજતુ જાત કરુણુ-વંત તું ત્રિભુવન શિરે; જય અકલ અચલ અનંત અનુપમ ભવ્ય જન મન ભયહર. પ્રણ૦ સપ્તદશ જશ ગણધર મુનિ, સહસ વિંશતિ ગુણની લા; સહસ એક્તાલીશ સાહણી, સેલસેં કેવલી ભલા, જિનરાજ ઉત્તમ પદ્મની પરે, રૂપવિજય સુડંકપં. પ્રણવ પ પછી અંકિચિ નમુત્થણું કહી જય વયરાય સંપૂર્ણ કહેવા.
મૌન એકાદશી દેવવંદન સંપૂર્ણ. ૧ વહાણ. ૨ શુકલ ૩ રથ. ૪ સમતા. ૫ સૂર્ય. ૬ નમસ્કાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org