________________
૨૦૨
શ્રી વિધિ સંગ્રહ, મલિનિણંદ મુણિંદ, ગુણ ગણ ગાવો છે, મૃગશિર શુદિ એકાદશી દિવસે, ઉપવું કેવલનાણ જી.
કાલેકપ્રકાશક ભાસક, પ્રગટયે અભિનવ ભાણ. જિન. ૨ મ. મત્યાદિક ચઉ નાણુનું ભાસન, એહમાં સકલ સમાય છે, ગ્રહ ઉડુ તારા ચંદ પ્રભા જિમ, તરણી તેજમાં જાય. જિન. ૩ મ. યભાવ સવિ જ્ઞાને જાણે, જે સામાન્ય વિશેષ છે,
આપ સ્વભાવે રમણ કરે પ્રભુ, તજી પુદ્ગલ સંકલેશ. જિન. ૪મ ચાલીશ સહસ મહામુનિ જેડના, રત્નત્રય આધાર;
સહસ પંચાવન સાહણી જાણે, ગુણમણિ રયણ ભંડાર. જિ૫ મ.. શત સમજ ન્યૂન સહસ પંચાવન, વરસ કેવલ ગુણ ધરતા છે,
વિચરે વસુધા ઉપર જિનજી, બહુ ઉપગારને કરતા.જિ. ૬ મ. કેવલનાણુ કલ્યાણક જિનનું, જે ભવિયણ નિત્ય ગાવે, જિન ઉત્તમ પદ પદ્મ પ્રભાવે, શુદ્ધ રૂપ તે પાવે. જિ. ૭ મ.
તૃતીય ચિત્યવંદન જય નિર્જિત મદમલ, શલ્યવય વર્જિત સ્વામી, જ્ય નિર્જિત કંદર્પ દર્પ, નિજ આતમ રામી. ૧ દુર્જય ઘાતિકર્મ મમ, ભંજન વડવરનિર્મલગુણ સંભાર સાર, સાગરવર ગંભીર. ૨ અનંત જ્ઞાન દર્શન ધરુ એ, મણિ જિણિંદ મુણિંદ વદન પદ્ધ તસ દેખતાં લહે ચિપ અમંદ ૩
દેવવંદનને પાંચ જે.
પ્રથમ ચૈત્યવંદન સયલ સુરાસુર ઈદ વૃંદા, ભાવે કરજેડી, સેવે પદપંકજ સદા, જઘન્ય થકી એક કેડી. ૧ જાસ ધ્યાન એક તાન, કરે જે સુરનર ભાવે; સંકટ કષ્ટ દૂરે ટલે, શુચિ સંપદ પાવે. ૨ સર્વ સમીહિતપ પૂરવાએ, સુરત સમ સહાય; તસ પદ પદ્મ પૂજ્યા થકી, નિશ્ચ શિવસુખ થાય. ૩
દ્વિતીય ચિત્યવંદન નમે નમે શ્રીનમિ જિનવરુ જગનાથ નગીને; પદ યુગ પ્રેમે જેહના, ૧ પ્રકાશ રનક્ષત્ર. ૩ સુર્ય ૪ વર્ષ ૫ મનોવાંછિત
-
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org