________________
-
-
-
-
૧૮૮
શ્રી વિધિ સંગ્રહ અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણું રે, ભવિયા, વદે કેવલજ્ઞાન. ૧ પંચમી દિન ગુણખાણ રે, ભવિયા વંદેઅનામીના નામને રે, કિ વિશેષ કહેવાય? એ તે મધ્યમાં શૈખરી રે, વચન ઉલ્લેખ કરાય છે. ભવિ. વંદે થાન ટાણે પ્રભુ તું હાય રે, અલખ અગોચર રૂ૫; પણ પશ્યતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિરૂપ છે. ભવિય વંદે ૩ છતી પર્યાય જે જ્ઞાનના રે, તે તે નવિ બદલાય; ૩યની નવ નવી વર્તાના રે, સમયમાં સર્વ જણાય છે. ભવિ. વંદે કબીજા જ્ઞાનતણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિ પ્રભાથી અધિક નહીં રે, નક્ષત્ર ગણુ સમુદાય રે. ભવિ. વંદાપ ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મી સૂરિ તે લહે રે, જ્ઞાન મહોદય ગેહ રે. ભવિ૦ વદે ૬
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરું ! શ્રી કેવલજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવતિઓએ, અન્નત્થ કહી એક લેગસ્સને ન આવડે તે ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નમોહં કહી થાય કહેવી.
થય–છત્રત્રય ચામર, તરુ અશક સુખકાર, દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ ઝલકાર વરસે સુર કુસુમ સિંહાસન જિન સાર; વંદે લક્ષમીસૂરિ કેવલજ્ઞાન ઉદાર પછી ઉભા રહી, કેવલજ્ઞાનના દુહા કહી એક ખમાસમણ દેવું.
પંચમ કેવલજ્ઞાનના દુહા.. બહિરાતમ ત્યાગે કરી, અંતર આતમ રૂ૫; અનુભવી જે પરમાતમા, ભેદ એક જ ચિદ્રુપ. પુરુષોત્તમ પરમેશ્વર, પરમાનંદ ઉપયોગ; જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખ ભેગ. ૨ ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય; કાલત્રય વેદિ જિર્ણોદ, ભાષિત ભવ્યાભવ્ય. અલેક અને તે લેકમાં, થાપે જેહ સમર્થ, આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પસ0. કેવલ દંસણ નાણને, ચિદાનંદ ઘન તેજ, જ્ઞાનપંચમી દિન પૂછયે,વિજ્યલક્ષમી શુભ હેજ.
જ્ઞાનપંચમી દેવવંદન સમાપ્ત.
Sા
.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org