________________
૧૫૦
શ્રી વિધિ સંગ્રહ નમુત્થણું સૂત્ર કહી એક જણ ગુરુમહારાજ પાસે આદેશ માંગી “અજિત શાંતિ સ્તવન” મેઈત્ કહી બેલે (અજિતશાંતિ સ્તવન માટે પેજ નં. ૧૩૫ માં જુઓ) પછી પૂર્ણ થયે બધાએ એકી સાથે વરકનકની સ્તુતિ બોલવી.
વરકનક શંખ વિદ્રુમ, મરકત ઘનનિભે વિગત મેહં,. સપ્તતિશત જિનાનાં, સર્વામર પૂજિતં વંદે. ૧
પછી ચાર ખમાસમણ સાથે ભગવાડું ચારને વંદન કરવા. પછી શ્રાવક શ્રાવિકાએ કટાસણ પર જમણે હાથ થાપી માથું નમાવી જે વડીલ હોય તે અઠ્ઠાઈજેસુ બેલે.
અઠ્ઠાઈજજેમુ દીવ સમુસુ, પન્નરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કવિ સાહુ, યહરણગુચ્છપડિગ્નેહધારા પંચમહલ્વયધારાઃ અટ્ટારસ-સહસ્સ સળંગધારા, અખિયાયારચરિત્તા, તે સવે સિરસા મણસા મથએણ વંદામિ.
પછી ઈછાકારેણ સંદિસહ ભગવન્! દેવસિઅપાયછિત્ત વિરોહત્થ કાઉસ્સગું કરું? ઈચ્છે દેવસિઅપાયછિત્ત વિરોહણથં કરેમિ કાઉસ્સગ્ગ. અન્નત્થ કહી ચાર લેગસ્ટ અથવા ૧૬ નવકારને કાઉસ્સગ કરે. પછી પ્રગટ લેગ કહે. પછી ખમાસમણ દઈ ઇચ્છા સંદિ. ભગવે સઝાય સંદિસાહ? ઈચ્છે ખમાસમણ દઈ ઈચ્છા સંદિભગસઝાય કરું? ઈચ્છે કહી નવકાર ઉવસગ્ગહર અને સંસારદાવાની ચાર ગાથા બોલવાની, તેમાં ત્રણ ગાથા બેલાયા પછી ઝંકારારાથી સહુએ સાથે બોલવું, પછી નવકાર બેલી ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગ, દુફખફખય કમ્મફખય નિમિત્ત કાઉસ્સગ્ન કરું ! ઈચ્છ દુફખખય-કમ્મખય નિમિત્ત કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય કહી સંપૂર્ણ ચાર લેગસને અથવા ૧૬ નવકારને કાઉસ્સગ કરવો (એક જણ આદેશ માંગી નહતુ કહી બૃહત્ શાંતિ બેલે (પેજ નં. ૧૪૦ માં જ) બીજા બધાએ કાઉસગ્ગમાંજ શાંતિથી બ્રહશાંતિ સાંભળવી. શાંતિ પૂર્ણ થયે કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લેગસ્સ કહે. પછી બેસીને એકજણ આદેશમાંગી “સંતિક સ્તવન બેલે (પેજ નં. ૧૪૩માં જુઓ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org