________________
ચાશ
સંવરી
પખિસ
વહિs” નાથ
૧૪૮
શ્રી વિધિ સંગ્રહ (માસીઅં–સંવછરીઅં) પડિકમામિ. ઈચ્છે કહી કરેમિ ભંતે, ઈચ્છામિ પડિકમિઉં, જે મે પખિઓ (માસીએ-સંવચ્છરે) અઈત્યારે કહેવું પછી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગ0 પફિખસૂત્ર (માસીસૂત્ર-સંવછરીસૂત્ર) કઠું ? એમ કહી ત્રણ નવકાર ગણી સાધુ સાધ્વીજી મહારાજ હોય તે “પખિસૂત્ર” બેલે અને સાધુ મ ન હોય તે શ્રાવક ઊભા ઊભા ત્રણ નવકાર બોલી “વંદિતુ” કહે પછી તે પૂર્ણ થયે બધા “સુઅદેવયા” ની થેય બેલે, પછી શ્રાવક નીચે બેસી જમણે ઢીંચણ ઉભું કરી નવકાર, કમિભતે ને ઈચ્છામિ ઠામિ પડિટ કહી “વંદિતુ” કહે. પેજ નં. ૫૪ માં જુઓ (વંદિત્તાની ગાથામાં
જ્યાં જ્યાં દેવસિઅં આવે ત્યાં પફિખ-ચેમાસી અને સંવછરીઅ કહેવું) પછી ઉભા થઈ કરેમિ ભંતે, ઈરછામિ કામિ કાઉસ્સગ્ગ, જે મે પફિખાઓ (ચામાસીએ-સંવછરીઓ) અઈયારે, તસ્મઉત્તરી, અન્નકહી બાર લેગસ્સને અથવા ૪૮ નવકારને કાઉસ્સગ્ન કરે.
ચોમાસી પ્રતિક્રમણ હોય તે ૨૦ લેગસને અથવા ૮૦ નવકારને કાઉસ્સગ અને સંવછરી પ્રતિક્રમણ હોય તે ૪૦ લેગસ ઉપર એક નવકાર અથવા ૧૬૦ નવકારને કાઉસ્સગ્ન કરે.
પછી પ્રગટ લોગસ્સ કહી, મુહપત્તિ પડિલેહણ કરવી બે વાંદણું દેવા. પછી ઈચ્છા સંદિ ભ૦ “સમાપ્ત ખામણેણં અભુક્રિઓમિ અભિંતર કિખઅં ખામેઉ ?” ઈચ્છે કહી “અભુઠ્ઠિઓ” નામે પછી ખમાસમણ દઈ ઈછા સંદિ. ભગવ પફિખ ખામણાં (માસી" –સંવછરી) ખામું? ઈચ્છ' કહી ચાર ખામણાં ખામવાં.
કાઉસ્સગ્ન કરનાર દરેક આરાધકે એટલો ચોક્કસ ખ્યાલ રાખવો કે આ કાઉસગ્નની ક્રિયા ખૂબ જ કલ્યાણકારી છે માટે તેમાં ઉતાવળ ઘંઘાટ કે ગરબડ ન કરવી. આપણે કાઉસગ્ગ પૂર્ણ થયા પછી બીજાની આરાધના માટે મૌન જાળવવું જ જોઈએ. + અહિં અભુમિમાં સંબુદ્ધા ખામeણુની જગ્યાએ સમાપ્ત ખામeણું અને
પકિખાની જગ્યાએ ચોમાસીઅં અને સંવછરીએ આટલું ફેરફાર સમજવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org