________________
૧૨૬
શ્રી વિધિ સંગ્રહ
ઠબકે લાગ્યું, બિંબ હાથથકી પાયું, ઉસાસ ની સાસ લાગે. દેહરે– ઉપાશ્રયે મલ શ્લેષ્માદિક લેતું, દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતુહલ, આહાર-નિહાર કીધાં, પાન સોપારી, નિવેદીયાં ખાધાં, ઠવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેડવા વિસાયં જિનભવને ચેરાશી આશાતના ગુરુ-ગુરુણું પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય, ગુરુવચન તહત્તિ કરી પડિવવું નહીં.
દર્શના ચાર વિષઈએ અને જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષમ–બાદર જાણતા અજાણતાં હુએ હોય, તે સવિ હું મને, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં.
ચારિત્રાચારે આઠ અતિચાર– પણિહાણ જગજીત્તો, પંચહિં સમિઈહિં તહિં ગુનાહિં, એસ ચારિત્તાયારે, અવિહે હેઈ નાય.
ઈસમિતિ–તે અણુયે હિંડયા, ભાષાસમિતિ–તે સાવધ વચન બોલ્યા. એષણસમિતિ-તે તૃણ, ડગલ, અન્ન, પાણુ અસૂઝતું લીધું, આદાનભંડમત્ત નિવણસમિતિ–તે આસન, શયન,ઉપકરણ, માતરૂં પ્રમુખ અણપુંજી જીવાકુળ ભૂમિકાએ પૂછ્યું, લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ તે મળ, મૂત્ર, લેગ્માદિક અણપુંજી જીવાકુળ ભૂમિકાએ પરઠવ્યું, મનેગુણિ-મનમાં આર્સ–રૌદ્ર ધ્યાન ધ્યાયા. વચન --સાવધ વચન બોલ્યાં. કાયગુપ્તિ–શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણુ પૂજે બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ધ સદૈવ અને શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે રૂડી પેરે પાળ્યા નહીં, ખંડણું વિરાધના હુઈ.
ચારિત્રાચાર વિષઈએ અનેરો જે કઈ અતિચાર પક્ષ (માસી સંવછરી) દિવસમાંહિ સૂક્ષમ-આદર જાણતાં અજાણતાં હુએ હોય, તે સવિ હું મને વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. ૩
સૂચના –સાધુ મહારાજની સાથે પ્રતિક્રમણ કરતા હોય ત્યારે શ્રાવકને અહીંથી અતિચાર બલવાના હોય છે.
વિશેષતઃ શ્રાવક્તધર્મે શ્રી સમ્યક્ત્વ મૂળ બાર વ્રત સમ્યકત્વતણા પાંચ અતિચાર, સંકા-કંખા, વિતિગિચ્છા શંકા શ્રી અરિહંતતણો બળ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાનાં ચારિત્ર તથા શ્રી જિનવચનતણે સંદેહ કીધો. આકાંક્ષા–બ્રહ્મા, વિષ્ણુ, મહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org