SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ તથા મુર્તિ આચાર આ વિભાગનાં સ્વતંત્ર પુસ્તક હૈોવા છતાં વધુ આવશ્યકતા વાળી વિધિઓને આ પુસ્તકમાં સંગ્રહ કરેલ છે. ૧ દશન વિભાગમાં–શ્રી જિનેશ્વર ભગવંતના મંદિરમાં કરાતી લગભગ નવ ક્રિયાઓને સંગ્રહ છે. ૨ ઉપાશ્રય વિભાગમાં–ગુરુમહારાજની પાવન નિશ્રામાં કરાતી ક્રિયાઓને સંગ્રહ છે. કે દેવવંદન વિભાગમાં--જય દેવવંદને ગણણ–વીશ ભગવાનના છેદ સાથે અમૂક વિધિઓને પણ સંગ્રહ કરેલ છે. ૪ ત૫ વિભાગમાં—અમૂક અમૂક ચાલુ ને ચોમાસામાં કરાતાં. નાના મોટા પ૦ જેટલા તપની વિધિઓને સંગ્રહ છે. પ મુનિ આચાર વિભાગમાં–દીક્ષા વિધિ વગેરે નવેક વધુ આવશ્યકતાવાળી યોગની વિધિઓ લીધેલ છે. ૬ શ્રમનું સત્ર વિભાગમાં નવદીક્ષિત અથવા અલ્પજ્ઞાની મુનિરાજને પણ સહાયભૂત નીવડે એ માટે સાધુ આવશ્યક ક્રિયાના સૂત્રે અને અમુક વિધિઓ લીધેલ છે. ૭ આરાધના વિભાગમાં–પુન્ય પ્રકાશનું સ્તવન, પદ્માવતિ આરાધના, અમૂક વિધિઓ અને જાણવા લાયક વસ્તુઓને સંગ્રહ પણ આમાં લીધેલ છે. આ “વિધિ સંગહ” પુસ્તકમાં લગભગ ૯૦ વિધિઓને યથાશય પ્રયત્ન સમાવેશ કરવામાં આવેલ છે. આ પુસ્તકનું છાપકામ શરુ કર્યા પહેલાં પરિચીત મુનિવર્ગના અને શ્રાવક વર્ગનાં સૂચને મંગાવીને પણ વિધિઓને સમાવેશ કરેલ છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં જેકેટના ચિત્ર માટે સુંદર રેખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy