________________
દેવસિ પ્રતિક્રમણની વિધિ
૧૩ પછી વીરાસને બેસી અથવા ન આવડે તે જમણા પગને ઢીંચણ ઉભું રાખી નીચે પ્રમાણે “નવકાર, કરેમિ ભંતે-ઈચ્છામિ પડિકકમિઉં એ ત્રણ સૂત્ર કહેવા પૂર્વક “વંદિતું” કહેવું. (વંદિર પેજ નં. ૫૪માં જોઈ બેલવું;) પણ તેમાં દેવસિસ્ટં બેસવાનું યાદ રાખવાનું છે.
(પછી બે વાંદણું. દઈ આ પ્રમાણે ગુરૂખામણાં કરવાં.).
“ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ અબુદ્રિએમિ અભિતર દેવસિ પામેG! ઈચ્છ. ખામેમિ દેવસિતં કહી ચાવલા યા કટાસણું ઉપર હાથ સ્થાપી નીચે પ્રમાણે બેલિવું –
કિંચિ અપત્તિ પરપત્તિ ભત્તે પાણે, વિણુએ, વેયાવચ્ચે આલાવે, સંલાવે, ઉચ્ચાસણે, સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ જે કિંચિ મજઝ વિણય પરીહણું સુહુમ વા બાયર વા, તુબ્સ જાહ અહં ન જાણુમિ તસ્સ મિચ્છામિ દુક્કડં.
પછી બે વાંદણ દઈ ઉભા રહી બે હાથ લલાટે જોડીને “આયરિઅઉવજઝાએ કહેવું
આયરિય ઉવજઝાએ, સીસે સાહમિએ કુલગણે અ, જે મે કઈ કસાયા, સવે તિવિહેણ ખામેમિ ૧ સવ્યસ્ત સમણસંઘસ્ય ભગવઓ અંજલિ કરિઅ સીસે સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહયંપિ ૨ - સવસ જીવરાસિમ્સ, ભાવએ ધમ્મનિહિઅનિય–ચિત્તો સવું ખમાવઈત્તા, ખમામિ સવ્યસ્સ અહયંપિ ૩ કરેમિભંતે ! સામાઇમં, સાવજે બેગ પચ્ચખામિ જાવ નિયમ પજજુવાસામિ, દુવિહં તિવિહેણું મહેણું, ડ્રાયાએ, કાણું, ન કમિ, ન કારમિ, તરસ સંતે પડિઝમામિ, નિંદામિ, ગરિહમિ, અભ્યાણ સિરામિ. ઈચ્છામિ ઠામિ, પેજ નં. ૧૦૧ પ્રમાણે બેલી તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી ચંદેસુ નિમ્મલયરા સુધી બે લેગસ્સને અથવા આઠ નવકાર કાઉસ્સગ્ન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org