SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ વંદનની વિધિ કાશીદેશ વારસી નગરી, અશ્વસેનકુલ સેહી રે; પાસ જિર્ણોદ વામાનંદ મારા વહાલા, દેખત જન મન મેહીએ રે. પ્યારે રે ૧ છપન દિકુમારી મલી આવે, પ્રભુજીને હુલાવે રે, થઈ થઈ નાચ કરે મારા વાલા, હરખે જિનગુણ ગાવે. પ્યારે રે૨ કમઠ હઠ ગાળે પ્રભુ પાર્વે, બળતે ઉગાર્યો ફણી નાગ રે; દીઓ સાર નવકાર નાગકુ, ધરણેન્દ્રપદ પા. પ્યારે રે. ૩ દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયે, સમવસરણે સુહા રે, દીએ મધુર ધ્વનિ દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ સુહા. પ્યારે રે. ૪ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃતરસ ફરસે મારા વાલા, તિસેં ત મિલાવે. પ્યારે રે. ૫ અજરામરાયા. યારી રે તરસ ફરસે માસ ( કહી લલાટે બે હાથ કે શાકારે રાખી અર્ધા “જ્ય વીયરાય ! કહેવા) જય વિયરાય ! જગગુરુ ! હેઉ મમં તુહ પભાવ; ભયવં ! ભવનિવેએ મગ્ગાણુસારિયા ઈફલસિદ્ધી, ૧ લેગવિરૂદ્ધચ્ચાઓ, ગુરૂજણપૂબ પરWકરણે ચ; સુગુરુગે તવણસેવણુ, આભવમખંડ. ૨ પછી ખમા ઈચ્છાકારેણ સંદિસહુ ભગવન! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છ. આજ દેવ અરિડુંત નમું, સમરૂં તેરૂં નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી, ત્યાં ત્યાં કરૂં પ્રણામ. ૧ શેત્રુજે શ્રી આદિદેવ, નેમ નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ ઋષભ જુહાર. ૨ અષ્ટાપદગિરિ ઉપરે, જિન ચોવીસે જોય; મણિમય મૂરતિ માનશું, ભરતે ભરાવી સેય. ૩ સમેતશિખર તીરથ વડું, જ્યાં વીશે જિનપાય શ્રૌભાર ગિરિવર હરે, શ્રી વીર જિનેશ્વરરાય. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy