________________
દેવ વંદનની વિધિ
જિન જન ભૂમિ, વાણીનો વિસ્તાર,
પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર સે આગમ સુણતાં, છેદી જે ગતિ ચાર,
જિનવચન વખાણી, લીજે ભવને પાર.' સિદ્ધાણં બુદ્વાણું, પારગીયાણું પરંપરગણ્યાણ અગ્નમુવગાણું, નમે સયા સવસિદ્ધાણું, ૧ જે દેવાણુવિ દે, જે દેવા પંજલી નમંતિ; તં દેવદેવમહિઅં, સિરસા વંદે મહાવીર. ૨ ઈકવિ નમુક્કારે જિણવરવસહસ્સ વિદ્ધમાણસ્સ; સંસારસાગરા, તારેઈન વ નારિ વા ૩ ઉજિજત સેલસિહ, દિખા નાણું નિસાહિઆ જસત ધમ્મચકવદ્ધિ, અરિફનેમિં નમંસામિ. ૪ ચત્તારિ અઠ્ઠ દસ દેય, વંદિયા જિણવરા ચકવીસં; પરમટ્ટનિટ્રિઅ, સિદ્ધા સિદ્ધિ મમ દિસતુ.
પ વૈયાવચ્ચગરાણું, સંતિગરાણું, સમ્મદિસિમાહિગરાણ, કરેમિ કાઉસગ્ગ,
અન્નત્થ ઊસિએણે, નીસિએણ, ખાસિએણું, છીએણુંજભાઈએણું, ઉડડુએણું વાયનિસગેણું ભમલીએ પિત્તમુચ્છાએ, સુહમેહિં અંગસંચાલેહિં, સુહમેહિં બેલસંચાલેહિં, સુહુમેડુિં દિસિંચાલેહિં, એવભાઈ એહિં આગારેહિ, અભ, અવિરાન્ડિઓ, હજ મે કાઉસ્સગ્ગ, જાવ અરિહંતાણું, ભગવંતાણું. નમુક્કારેણું ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણું મણેણું ઝાણેણં અપાણે વોસિરામિ.
(કહી, એક નવકારને કાઉસ્સગ્ગ કરી પારી “નર્લ્ડસિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્યઃ” બોલી થેય કહેવી. ) જક્ષ ગોમુખ ગિરુઓ, જિનની ભક્તિ કરે,
તિહાં દેવી ચકકેસરી, વિઘન કેડી હરેવ; શ્રી તપગચ્છનાયક, વિજયસેનસૂરિરાય,
તસ કેરે શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય.
પછી બેસીને નમુત્થણું કહેવું.
( અને ઉભા થઈ હાથ જોડી ) અરિહંતઈઆણું કરેમિ કાઉસગ્ગ, વંદણવરિઆએ પૂઅણુવતિઓએ સક્કારવત્તિઓ, સમાણુવત્તિઓએ, બેહિલાભવતિઓએ, નિરુવસગવત્તિઆએ, સદ્ધાએ મેહાએ ધિઈએ, ધારણાઓ, અણુપેહાએ, વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ન. વિ. સં.-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org