SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દેવવંદનની વિધિ જે પિસહ લીધાં પહેલાં જ પડિલેહણ કરવું હોય તે આ રીતે કરવું. ખમાસમણ દઈ ઈરિયાવહિયં કરી ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવન્! પડિલેહણ કરું ? ઈચ્છ, કહી મુહુપત્તિ, ચરવલે, કટાસણું પડિલેહી ( બીજા આદેશે માંગ્યા વગર ) બાકી બધા વસ્ત્રો પડિલેડણ કરી દંડાસણ પડિલેહી, કાજે લઈ તપાસી ઈરિયાવડિયું કરવા. સૂચના –સવાર, બપોર અને સાંજે આમ ત્રણેય સમય જ્યારે દેવવંદન કરવા હોય ત્યારે આ વિધિએ જ કરવાના હોય છે. - દેવવંદન વિધિ. એસ-ઉત્તરસંગ નાંખીને ખમા દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન શૈત્યવંદન કરું? ઈચ્છ. (એ પ્રમાણે બેલી નીચે બેસી, ડ ઢીંચણ ઊંચે રાખી બે હાથ. જેડીને નીચે પ્રમાણેનું અથવા કેઈપણ બીજું ચૈત્યવંદન બોલવું.) જય ચિતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવન સ્વામી, અષ્ટકમ્ રિપુ જિતને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવભયતણ, પાતિક સબ દહીએ. એ હી વર્ણ જેડી કરીએ, જપીએ પાનામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચલ ઠામ. ૩ અંકિંચિ-: જંકિચિ નામતિë. સગે પાયાલિ માણસે એ, જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્હાઈ વંદામિ. નમુત્થણે અરિહંતાણું, ભગવંતાણ. આઈગરાણે તિસ્થયરાણું, સયંસંબુદ્વાણ. પુરિસુત્તરમાણુ પુરિસ–સીહાણું પરિવર–પુંડરીઆણ પુરિસર–ગંધહસ્થીણું. લગુત્તરમાણે, લેગનાહાણું, લેગ-હિઆણું, લગ-પીવાણું, લેગ-પ અગરાણું, અભય-દયાણું, ચખુ–દયાણું. મગદયાણું, સરણયાણું, બેહિદયાણું. ધમ્મુ-દયાણું, ધમ્મ–દેસયાણું, ધમ્મુનાયગાણું, ધમ્મ–સાહીણું, ધમ્મવર–ચાઉરંત-ચક્કવઠ્ઠીણું, અપડિયવરનાણ, દંસણુધરાણું, વિયક્છઉમાણું. જિણણુજાવયાણું, તિન્નાણું તાયાણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001153
Book TitleVidhi Sangrah
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherAmarchand Ratanchand Zaveri
Publication Year1983
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Vidhi
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy