________________
પરિચય નીચે પ્રમાણે છેJ = જેસલમેરની પ્રતિ K = ખંભાતની પ્રતિ Ki = ખંભાતની પ્રતિ નં. ૨૪૩, K2 = ખંભાતની પ્રતિ નં.
૨૪૪. P = પાટણના સંઘવી પાડાના ભંડારની પ્રતિ.
બૃહવૃત્તિની તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ પણ સળંગ ગ્રંથની નથી, પણ જુદા-જુદા અધ્યાયોની મળે છે.
બૃહદવૃત્તિની જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં અમે જે તાડપત્રની પ્રતિઓનો ઉપયોગ કર્યો છે તે પ્રતિઓ નીચે પ્રમાણે છે.
ખંભાતના શ્રી શાંતિનાથ ભંડારની પ્રતિઓ. પ્રતિ નં. ૨૪૧. ૧૧૧ થી રારા ૮૯ પત્રસંખ્યા ૧-૩૫૪ | પ્રતિ નં. ૨૪૩. રા૩૧ થી ૩ારા૧૫૬ સુધી. પત્રસંખ્યા ૧-૨૫૪ | પ્રતિ નં. ૨૪૪. ૧૧૧ થી ૩ર૧૫૬ પત્રસંખ્યા ૧-૩00 | પ્રતિ નં. ૨૪૫. ૩૩૧ થી ૪૪૮૧ સુધી. પત્રસંખ્યા ૧-૨૦૮
પ્રતિ નં. ૨૪૭. પા૧૧ થી પાસાહ૦ સુધી. પત્રસંખ્યા ૧- ૧૯૮ | પ્રતિ નં. ૨૪૮. ૬૧૧ થી ૭૪૧૨૨ સુધી. પત્રસંખ્યા ૧-૩૩૦ | પ્રતિ નં. ૨૪૯. ૬૧૧ થી ૬૪૧૮૫ સુધી. પત્રસંખ્યા ૧-૧૯૭.
જેસલમેરની પ્રતિઓ. પ્રતિ નં. ૨૯૩ ૭૧૧ થી ૭૪૧૨૨ સુધી. પત્રસંખ્યા ૧-૧૯૩. પ્રતિ નં ૨૯૪ ૩૩૧ થી પાવ૬૨ સુધી. પત્રસંખ્યા ૧-૧૬૯. પ્રતિ નં ૨૯૫ ૬૧૧ થી ૭૪૧૧૧ સુધી. પત્રસંખ્યા ૧-૨૬૫. પ્રતિ નં. ૨૯૬(૧) રાવાવ થી રાડ૧૦૫ સુધી. પત્રસંખ્યા ૧-૮૬. પ્રતિ નં. ૨૯૬(૨) ડરાવ થી ૩રા૧૫૬ સુધી. પત્રસંખ્યા ૨૦૪-૨૪૮.
પાટણ સંઘવી પાડાના ભંડારની પ્રતિ. પેટી નં. ૧૦૪(૧). પાલાલ થી પા૪૯૦ સુધી. પત્રસંખ્યા ૧-૧૪૯.
એક સ્પષ્ટીકરણ જે તાડપત્રીય પ્રતિઓના આધારે લઘુવૃત્તિનું સંશોધન-સંપાદન કરવામાં આવ્યું છે લગભગ તે બધામાં કોઇક વાચકોએ લખેલાં ટિપ્પણો અનેક અનેક સ્થળે છે. આ ટિપ્પણો અનેક રીતે ઉપયોગી છે. કોઈક પાઠશુદ્ધિ માટે-પાઠનિર્ણય માટે ઉપયોગી છે તો કોઇક તે તે પ્રયોગોની સાધનિકો માટે પણ ઉપયોગી છે. જેમકે મોત નો [કા૭૪] સૂત્રમાં મોત તિ ઝિમ્ ? વિત્ર [ આ ઉદાહરણ હસ્તલિખિતમાં છે. મુદ્રિત પુસ્તકોમાં ચિત્ર.: પાઠ છે. આ સ્થળે પાઠનિર્ણય કરવાની અમને મુંઝવણ હતી, પરંતુ પારે તાડપત્રીય પ્રતિમાં ટિપ્પણમાં સ્પષ્ટ વિગ્રહ લખ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org