________________
-
-
શતકનામા પંચમ કર્મથે પાંચમાં સંસ્થાનની પાંત્રીશીયા નવ ભાગ; એવઠ્ઠી સંઘયણ અને હૂંડક સંસ્થાનની સાતીયા બે હા; હારિકવણું અને આસ્વરસની અઠ્ઠાવીશીયા પાંચ ભાગ; લેહતવર્ણ અને કપાયરસની અાવીશીયા છ ભાગ; નીલવર્ણ અને કઢરસની અઠ્ઠાવીશીયા સાત ભાગ; કૃષ્ણવર્ણ, તિક્તરસ, દુર્ગધ, ખરી , ગુરુપ, રૂક્ષસ્પ અને શીત , એ સાતની રાતીયા બે ભાગ; ત્રાચતુષ્ક, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉધાસ, અસ્થિરષર્ક દારિકદ્ધિક, તિર્યગઢિક, એકેન્દ્રિય તથા પર્ચે. હિચ જાતિ, નિર્માણ નામ, આતપ, ઉદ્યોત, કુખગતિ, સ્થાવર, તૈજસ, કાણુ, નીચ, અતિ, શાક, ભય, કુરછા અને નપુસકવેદ, એ ૩૩ પ્રકૃતિની જઘન્યસ્થિતિ એક સાગરોપમના સાતીયા બે ભાગ હેયઇહાં વર્ણાદિક ૨૦ ની સ્થિતિ જુદી જૂદી કહી પણ બંધે સામાન્યપણે ચાર જ લઈએ, એ ટેપ પ્રકૃતિની એકેદ્રિયને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે વળી પ
મને અસંખ્યાતમે ભાગે આછી કરીએ તેને જઘન્ય સ્થિતિ કહીએ, એ એકેદ્રિયમાં જ પામીએ. પંચસંગ્રહને અભિપ્રાય પણ એમ જ વ્યાખ્યા છે, તથા કર્મપ્રકૃતિને અભિપ્રાયે કાંઈક ફેર પડે છે, પણ તે વિચારવા ગ્ય છે, જે ભણી પન્નવણા સૂત્રને સૈવીશમે પદે જઘન્ય સ્થિતિ એમ જ કહી છે. ઇહાં પોપમને સંખ્યાતમો ભાગ હીન નથી કહો પણ આગલી ગાથામાં કહેશે તે માટે અહીં પણ કહેવો, ૨૨ પ્રકૃતિને જઘન્ય બંધ પૂવે કહ્યો, ૮પ ને એકેફિયને વિષે ઇહાં કહ્યો, વૈયાષ્ટક તો અસંગી પંચેઢિયજ બાંધે તે માટે તેનો જઘન્ય બંધ ત્યાં કહે અને આહારકદ્ધિક જિનનામ, મનુષ્પાયુ અને તિર્યગાયુ એ પાંચને જઘન્યૂ બંધ જૂદ જ કહેરો; એ પ્રમાણે ૧૨૦ પ્રકૃતિનો જઘન્ય સ્થિતિબંધ જાણ, ૩૬ છે
अयमुक्कोसोगिदिसु, पलियाऽसंखंसहीण लहुबंधो। कमसो पणवीसाए, पन्ना सय सहस संगुणिओ॥३७॥ સઘં આ [પૂર્વોક્ત રીતે ગણતાં રિલાયંવરી–પ૯પમના
આવે તે ] અસંખ્યમા ભાગે છે. કોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ - દુવંયો જઘન્ય સ્થિતિબંધ જિવિહુ-એકે ક્યને વિષે જાણો. વામણો અનુક્રમે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org