________________
પરિશિષ્ટ
૪૩
૬૬, ૮ અને ૪ એવં ૧૨૦ ભાંગા બાદ કરતાં શેષ ૭૬૭૧ ઉદયભાંગા હોય અને ૯૩ આદિ પ્રથમના ૪ સત્તાસ્થાન હોય છે.
પ૬, પ૩, ૫૮ મિ., સાસ્વાદન અને મિથ્યાત્વ–આ ત્રણે મા ણા પોતપોતાના ગુણથાન પ્રમાણે જ જાણવી.
સમ્યકત્વ માર્ગણું સમાપ્ત પ૯ સંજ્ઞી માગુ - સંસી માર્ગણામાં બંધસ્થાન ૮, બંધભાંગી ૧૩૦૪પ અને વકીને સંસીમાં ગણીએ તો ૨૪ વજીને ૧૧ ઉદય સ્થાન અને કેવલીને સંગીમાં ન ગણીએ તો ૨૦,૯,૮ અને ૨૪ વર્જીને ઉદયસ્થાન હોય છે, ત્યાં પ્રથમ મને એકેન્દ્રિયના ૪૨, વિકલેન્દ્રિયના ૬ ૬ એવં ૧૦ ૮ વિના ઉ૬ ૮૩ ઉદયભાંગા હોય. અને બીજા મતે એ જ ૧૦૮ ઉપરાંત કેવલીના ૮ ભાંગ બાદ કરતાં ૭૬૭૫ ઉદયભાગ હોય. અને સત્તાસ્થાન ૧૨, અથવા ૯ અને ૮ વજી શેષ ૧૦ હોય છે.
૬૦ અસરશી માગણા -અસંસી માર્ગણ માંહે તિર્યંચગતિ પ્રમાણે બંધસ્થાન ૬, બંધમાંગા ૧૩૮૨૬ અને ૨૧ વગેરે ૯ ઉદયસ્થાન હેય. ત્યાં ૨૧ ના ઉદરે એન્દ્રિયના ૫, વિકસેન્દ્રિયના ૯, સંસ્કિમ અપ
પ્ત મનુષ્યને ૧, અને અસંશી તિર્યંચ અપર્યાપ્ત ૧, પર્યાપ્તના યશ-અયશ સાથે ૨ એમ કુલ ૧૮. ૨૪ ના ઉદયે ૧૧, ૨૫ ના ઉદયે એકેન્દ્રિયના ૭, ૨૬ ના ઉદયે એકેન્દ્રિયના ૧૩, વિકલેન્દ્રિયના ૯, સંમૂછિમ મનુષ્યને ૧ અને અપર્યાપ્ત અસંજ્ઞી તિર્યંચનો ૧, પર્યાપ્ત અસંતી તિર્યંચના ૨, એમ કુલ ૨૬. ૨૭ ના ઉદયના એકેન્દ્રિયના ૬, ૨૮ ના ઉદયના વિકલેન્દ્રિયના ૬, અસંગીના ૨, એમ કુલ ૮, ૨૯ ના ઉદયના વિકલેન્દ્રિયના ૧૨, અસંજ્ઞી તિર્યંચના ૪, એમ કુલ ૧૬, ૩૦ ના ઉદયે પં. તિર્યચના ૬, અને વિકલેન્દ્રિયના ૧૮ ૨૪ ૩૧ ના ઉદયે વિકલેન્દ્રિયના ૧૨ અને અસંજ્ઞી તિર્યંચના ૪ એમ કુલ ૧૬ એમ સર્વ મલી કુલ ૧૩૨ ઉદય ભાંગા હોય. અહીં અસંસીને યશ અને સુસ્વર સિવાય કોઈ પણ શુભ પ્રકૃતિને ઉદય માનેલ નથી તે અપેક્ષાએ ઉદયભાંગી છે. અન્યથા તિર્યંચગતિના ભાંગામાંથી હૈ. તિર્યંચના પ૬ ભાંગા બાદ કરી અને સંભૂમિ મનુષ્યના ૨૧ તથા ૨૬ ના ઉદયના ૧૧ એમ ૨ ભાંગા ઉમરીએ તો કુલ ૫૦૧૬ ઉદયભાંગા પણ હોય છે. સત્તાસ્થાન ૯૨,૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એમ પાંચ હોય છે.
સંસી માર્ગણું સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org