SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ સતિકાનામા પણ કમ ગ્રંથ ૧૯ પુરૂષવેદઃ-પુરુષવેદમાં બધસ્થાન તથા અંધભાંગા બધાય હાય છે, અને કેવલીને જ સંભવતાં ૨૦, ૮ અને ૯ તથા એકેન્દ્રિયમાં પુરૂષ વેદને અભાવ હોવાથી તેમાં જ સંભવતું ૨૪નું ઉદ્દયસ્થાન એમ ચાર ઉદયસ્થાન વર્લ્ડ ૨૧નુ અને ૨૫થી ૩૧ પ ́ત ૮ ઉદયસ્થાને હાય. એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને નારકીમાં પુરુષવેદને અભાવ હોવાથી તેના કુલ ૧૧૩ અને કેવલીમાં જ સંભવતા ૮ ભાંગા એમસ મળી ૧૨૧ ભાંગા વિના ૭૬૬૦ ઉદયભાંગા હેાય છે. તથા સત્તાસ્થાન ૯૩ વગેરે પ્રથમના ૧૦ હાય છે. ૪૧૪ ૨૦ વેદઃ-સ્ત્રીવેદમાં પણ સર્વ અંધસ્થાન અને બધભાંગા હાય છે અને પુરૂષવેદમાં કહ્યા પ્રમાણે ઉદયસ્થાન ૮ તથા પુરૂષવેદમાં વલ ૧૨૧ ભાંગા ઉપરાંત સ્ત્રીવેદીને આહારકને અભાવ હોવાથી તસ્ અધી છ એમ ૧૨૮ ભાંગા બાદ કરતાં ૭૬૬૩ ભાંગ! હાય છે અને ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાન હાય છે. ૨૧ નપુસકવેદઃ-નપુસકવેદમાં બધસ્થાન તથા અધભાંગા સ હાય છે અને કેવલીને સંભવતા ૨૦, ૯, ૮ એ ત્રણ ઉદયસ્થાન વિના શેષ ૯ હોય છે. દેવતામાં નપુંસકવેદ નહાવાથી તેઓના ૬૪ અને કૈવલીના ૮ એમ છર લાંગા સિવાયના ૭૭૧૯ ભાંગા હોય અને ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાન હોય. વેદ સાગ`ણા સમાપ્ત ૨૨ થી ૨૫ ચાર કષાય:-ચારે કષાયમાં ૮ અધસ્થાન અને ૧૩૯૪૫ અંધભાંગા અને કેવલીને જ સંભવતાં ૨૦,૯ અને ૮ રહિત શેષ ૯ ઊધ્યસ્થાન તથા દેવલીના ૮ ભાંગા વિના છ૭૮૩ ઉદયભાંગા હાય છે અને ૯૩ આદિ ૧૦ સત્તાસ્થાન હોય છે. ક્ષય માણા સમાપ્ત ૨૬ થી ૨૮ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અધિજ્ઞાનમાં ૨૮ વગેરે પાંચ બધસ્થાન હોય છે. તિયચ અને નરકપ્રાયેાગ્ય અધના અભાવ હોવાથી ૨૩ આદિ બધસ્થાને ઘટતા નથી. અને ૨૯ આદિના બધને વિષે પણ મનુષ્ય અને દેવ પ્રાયેાગ્ય જ ભાંગા ઘટે છે. ૨૮ના ધે દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy