________________
પરિશિષ્ટ
૪
પરિશિષ્ટ-૧ નામકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન અને સત્તાસ્થાન તથા તેના ભાંગ અંગે દર
માગણને વિષે સમજુતી. લેખક:-પૂરચંદ રણછોડદાસ વારૈયા-પાલિતાણા
૧ નરકગતિ:-નરકગતિમાં ર૯ અને ૩૦ એમ બે બંધસ્થાન હોય છે. શેષ બંધરચાનકો તથાસ્વભાવે જ નરકના છ બાંધતા નથી. ત્યાં પર્યા. પં. તિર્યંચ પ્રાયોગ્ય ર૯ બાંધતાં ૪૬૦૮ અને મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ બાંધતાં ૪૬૦૮ એમ કુલ ૨૯ના બંધના ૯૨૧૬ ભાંગા, અને તિર્યંચ પ્રાયોગ્ય ૩૦ બાંધનાં ૪૬૮ અને જિનનામ સહિત મનુષ્ય પ્રાપ્ય ૩૦ બાંધતાં ભાંગા ૮ એમ ૩૦ ના બધે કુલ ૪૬૧૬ ભાંગા, એમ નરકગતિમાં બને બંધરથાનના મળી ૧૩૮ ૨ ભાંગ હોય છે. નરકગતિમાં પિતાના પાંચે ઉદયસ્થાનકે એકેક ઉદય ભાંગે હોવાથી કુલ ૫ ઉદયભાંગા હેય છે. અને સત્તાસ્થાનક હર-૮૯-૮૮ એમ ત્રણ હૈય છે. જિનનામ અને આહારકઠિકની સત્તાવાળો જીવ નરકમાં જાય નહી. માટે ૯૦ની સત્તા તેમને હેતી નથી.
-
૨ તિર્યંચગતિ:-તિર્યંચગતિમાં ૨૩ આદિ પ્રથમના છ બંધસ્થાનક હોય છે. ત્યાં જિનનામને બંધ તિર્યો તથાસ્વભાવે કરતા નથી. માટે જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય ર૯ ના બંધના ૮, જિનનામ સહિત
મનુષ્યગતિ પ્રોગ્ય ૩૦ના બંધના ૮ તથા સંયમનો અભાવ હોવાથી - આહારકટિક સહિત ૩૦ નો ૧ તથા ૩૧ અને ૧ ના બંધનો એકેક
મળી કુલ ૧૯ ભાંગા વજીને શેષ ૧૩૮ર૬ ભાંગા બાંધે છે. ઉદયસ્થાન : ૨૧, ૨૪, ૨૫, ૨૬,૨૭, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એમ કુલ નવ ઉદયસ્થાન હેય છે. ત્યાં ઉદય પ્રસંગે બતાવેલ એકેન્દ્રિયાદિ સર્વ તિર્યના કુલ પ૦૭૦ ઉદયબાંગ હોય છે. અને સત્તાસ્થાન ૯૨, ૮૮, ૮૬, ૮૦ અને ૭૮ એ પાંચ હોય છે. જિનનામની સત્તાનો અભાવ હોવાથી અને ક્ષયક શ્રેણીનો અભાવ હોવાથી શેષ સત્તાસ્થાનો ઘટતા નથી. For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International