________________
૩૪૬
સપ્તતિકાનામાં પણ કર્મગ્રંથ उदयस्सुदीरणाए, सामित्ताओ न विजइ विसेसो । मुत्तूण य इगयालं, ससाणं सवपयडीणं ॥ ६७ ॥ ૩ર૪=ઉદયના.
વિ =વિશેષ-ફેરફાર દ્વીપv=ઉદીરણાના. મુત્તા મૂકીને મિત્તા સ્વામીપણાને | ગુજાર્ટએક્તાળીસ પ્રકૃતિને આશ્રયીને,
તેવા બાકીની (૮૧) ર વિન્ન નથી.
અશ્વથી સર્વ પ્રકૃતિને બર્થ –ઉદય અને ઉદીરણાના સ્વામીપણાને આશ્રયીને એકતાળીશ પ્રકૃતિને મૂકીને (વજીને) બાકીની સર્વ (૮૧) પ્રકતિને ફેરફાર નથી [અર્થાત ૮૧ પ્રકૃતિ જ્યારે જ્યારે ઉદયમાં હોય ત્યારે ત્યારે ઉદીરણામાં પણ હોય] | ૬૭
વિવેચન-ઈહાં બંધદયસત્તાને સંવેધ કહ્યો ત્યાં ઉદય કહ્યો પણ ઉદીકણ કહી નથી તે કહે છે. બહાં કાળપ્રાપ્ત કર્મપરમાણુઓનું અનુભવવું તે ઉદય કહીએ અને અકાલપ્રાસ ઉદયાવલિકા થકી બાહિર રહ્યા તેનું કષાય સહિત અથવા કષાય રહિત યોગરૂપ વીર્ય વિશેષ કરીને આવીને ઉદયપ્રાપ્ત કર્મ પરમાણુઓ સાથે અનુભવવું તે ઉદીરણા કહીએ એ-બે ઉદય ઉદીરણાના સ્વામીપણું આશ્રયીને વિશેષ નથી. તે ઉદય છતે અવશ્ય ઉદીરણા પણ હોય, તે માટે વિશેષ નથી. કેટલી પ્રકૃતિમાં? એકતાળીશ પ્રકૃતિ યળીને શેષ એકાશી પ્રકૃતિના ઉદય ઉદીરણું માંહે વિશેષ નથી. તેની ઉદય ઉદીરણ સાથે. હોય, સમકાળે પ્રવર્તે તે માટે. . ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org