SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ સતિકાનામા ષષ્ટ કે પ્રથ એ આઠ અનુયાગ દ્વાર જાણવાં, ત્યાં સત્યપ્રરૂપણાએ કરીને ગુણઠાણાને વિષે અને ગતિ ઈંદ્રિય માણા વિષે અધેાચસત્તાના સવેધ જેમ કહ્યો છે તે અનુસારે હું કાયયેાગાદિક માણાને વિષે પણ કહેવા. અને જે શેષ દ્રવ્યપ્રમાણાદિક ૭ અનુયોગ દ્વાર તે કમ પ્રકૃતિ, કમ પ્રાભૂત . પ્રમુખ ગ્રંથ સમ્યક્ પ્રકારે જોઇને કહેવા પણ આજે તે ગ્રંથના અભાવ થકી લેશ માત્ર પણ કહી ન શકીએ, તે માટે ચાર પ્રકારે—પ્રકૃતિ 1, સ્થિતિ ૨, અનુભાગ ૩ અને પ્રદેશ ૪ એ પ્રકારે કહેવા ત્યાં પ્રકૃતિ આશ્રયી બધાદયસત્તાનાં સ્થાનક પૂર્વે કહ્યાં છે, તે અનુસારે સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આશ્રયી પણ કહેવા. ૫ ૬૬ ! ૩૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy