________________
૩૪૦
સપ્તતિકાનામા ષષ્ઠ કર્મગ્રંથ,
૮૦, ૭૮, વિકલંદ્રિયને પાંચ સત્તાસ્થાનક હેય૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ પંચંદ્રિયને બાર સત્તાસ્થાનક હાય-૯૩, ૯ર, ૮૯, ૮૮, ૮૬, ૮૦, ૭૦, ૭૮, ૭૬, ૭, ૯, ૮, ૧ ૬પ.
કે એક દિવને પાચે બંધસ્થાને પ્રથમના ચાર ઉદય પાંચ પાંચ સત્તા સ્થાન હોય અને ર૭ને ઉદયે ૭૮ વિના ચાર હાથ, કુલ ૧૨૦ સત્તાસ્થાન થયાં. વિકલે દ્રિયને પાચે બંધસ્થાને પ્રથમના બે ઉદયે પાંચ પાંચ અને પછીના ચાર ઉદય ૭૮ વિના ચાર ચાર ચાર સત્તાસ્થાન હાય, કુલ ૧૩૦ થાય.
પંચંદ્રિયને ૨૩ના બધે ૨૧, ૨૬, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ એ છે ઉદયસ્થાન હોય. પહેલા બે ઉદયે પાંચ પાંચ અને પછીના ચાર ઉદયે ૭૮ વિના ચાર ચાર સત્તાસ્થાન હોય. સર્વ મળી ૨૬ થાય. ૨૫ અને ૨૬ ના બંધ ૨૫ અને ૨૭ સહિત આઠે ઉદયસ્થાન હોય. છ ઉદયે હમણાં ગણ્યા પ્રમાણે ૨૬, અને ૨૫ તથા ૨ના ઉદયે પ્રત્યેકે ૯૨ અને ૮૮ એ બે સત્તાસ્થાન ગતાં સર્વ થઈને ૩૦, ૩૦ સત્તાસ્થાન થાય. ૨૮ ના બધે આઠે ઉદય હોય તે તિર્યંચ પંકિય અને મનુષ્યને હેય. ત્યાં ૨૧થી ૨૯ પર્યત છ ઉદયસ્થાને પ્રત્યેકે ૯૨, અને ૮૮. એ બે સત્તાસ્થાન હાય ૩૦ના ઉદયે ૯૨, ૮૯, ૮૮ અને ૮૬ એ ચાર હોય. ૩૧ના ઉદયે ૮૯ વિના ત્રણ હોય. સવ થઈને ૧૯ સત્તાસ્થાન થાય. ૨૯ ના બધે આઠે ઉદયસ્થાન્ટ હોય. ૨૧ અને ૨૬ ના ઉદયે ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, ૯૩ અને ૮૯ એ સાત સત્તા સથાન હાય. તિર્યંચગતિ પ્રાયોગ્ય બાંધતાં પહેલા પાંચ, મનુવ્યગતિ પ્રાચગ્ય બાંધતાં ૭૮ વિના તેજ ચાર અને દેવગતિ પ્રાયોગ્ય બાંધતાં છેલ્લાં બે હોય. ૨૮, ૨૯ અને ૩૦ના ઉદયે તેજ છ છ હોય. ૩૧ના. ઉદયે પહેલાં ચાર હોય. ૨૫ અને ર૭ ના ઉદયે ૯૦, ૮૮, ૯૩ અને ૮૯ એ ચાર હોય. સર્વ થઇને ર૯ના બંધે સત્તાસ્થાન ૪૪ થાય. ૩૦ના બંધ ર૯ના બંધની પેઠે સમજવું. ફેર એટલો જ કે ૨૧ના ઉદયે પહેલાં પાંચ તિર્યગતિપ્રાયોગ્ય બાંધતાં હાથ અને છેલ્લાં બે મનુષ્યગતિપ્રાયોગ્ય બાંધતાં દેવતાને હોય. ર૬ના ઉદયે ૯૩ અને ૮૯નાં ન હોય, ૨૬ને ઉદય તિર્યંચ અથવા મનુષ્ય અપર્યાપાને હોય. તેઓને દેવગતિપ્રાગ્ય કે મનુષ્યગતિકાયોગ્ય બંધ ન હોય તેથી. એટલે અહીં ૨૬ નાં ઉદયમાં બે ઘટે, બાકી અવની પેઠે હોય. સર્વ થઈને ૪૨ થાય. ૩૧ અને ૧ ના બંધે ઉદય અને સના સંવેધ જેમ પ્રથમ મનુષ્યગતિમાં કહ્યો છે, તેમ જ કહે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org