SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ સપ્રતિકાનામા ષષ્ઠ કેમગ્રંથ -૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦૩૧, ત્યાં ર૧ના ઉદય નારકી,. પચેત્રિય તિય ચ, મનુષ્ય અને દેવતાને જાણવા. ક્ષાયિક સમ્યકવી પૂર્વ ખદ્ધાયુ એ સ ને વિષે ઉપજે, પણ તે અપર્યાસાને વિષે ન ઉપજે તે માટે ઈહાં અપર્યાપ્તાના ભાંગા વઈને રોષ પ ભાંગા હાય, ૨૫, ૨૭ ના ઉદય દેવતા, નારી અને વૈક્રિય તિય ચ મનુષ્યને જાણવા. ત્યાં નારકી ક્ષાયિક વેદક સમ્યગ્દષ્ટિ જાણવા, દેવતા ત્રિવિધ સમ્યક્ત્વી હેાય, ર૬ ના ઉદય ત્તિય ચ મનુષ્ય જ્ઞાયિક કે વેદક સભ્યદ્રષ્ટિને હાય, ઉપશમ સમ્યક્ત્વી તિય ચ મનુષ્યમાં ન ઉપજે, ૨૮, ૨૯ ના ઉદ્દય નારી, દેવતા, મનુષ્ય, તિય ચ, વૈક્રિય તિય ચ અને મનુષ્યને જાણવા, ૩૦ ના ઉદય વૈક્રિય તથા સહજ પચે દ્રિય તિય ચ, મનુષ્ય અને દેવતાને હાય. ૩૧ ના ઉદ્ભય પચે દ્રિય તિય ચને હેાય. સત્તાસ્થાનક ૪ હાય, તે આ પ્રમાણે-૯૩, ૯૨, ૮૯, ૮૮. ત્યાં જે અપ્રમત્ત સયત અને અપૂર્ણાંકરણવાળો તીર્થંકરાહારકશ્ર્વિક સહિત ૩૧ માંધીને પછી દેવતા થયા હોય તેને ૯૩ ની સત્તા અને જે આહાકે ખાંધીને પડે તેને ચારે ગતિએ ટુર ની સત્તા હોય. ૮૯ ની સત્તા દેવતા નારકી મનુષ્ય અવિતને તીર્થંકર સહિત અને . ૧–૨૧ ના ઉદયે તિહુઁચ મનુષ્ય તથા દેવતાના આઠ ભાંગા અને નારકને ૧, કુલ ૨૫. ૨૫ના ઉદયે વૈક્રિય મનુષ્ય તિર્યંચના આર્ટ, આર્ટ, દેવતાના ૮ અને નારકીને ૧, કુલ ૨૫. ૨૬ના ઉદયે મનુષ્ય તથા તિર્યંચ પ્રત્યેકના ૨૮૮ ગણતાં ૫૭૬, ૨૭ના ઉદયે ૨૫ના ઉદ્દયની પેઠે ૨૫. ૨૮ ના ઉદયે મનુષ્યના ૫૭૬, તિ ́ચના ૫૭૬, વૈક્રિય મનુષ્યના ૮, વૈક્રિય તિયચના ૧૬, દેવતાના ૧૬ અને નારકીને ૧, કુલ ૧૧૯૩. ર૯ના ઉદયે મનુષ્યના ૫૭૬, તિય ચના ૧૧૫ર, વૈક્રિય મનુષ્યના ૮, વૈક્રિય તિર્યંચના ૧૬, દેવતાના ૧૬ અને નારકીને ૧, કુલ ૧૭૬૯. ૩૦ ના ઉદયે મનુષ્યનાં ૧૧પર તિય`ચના ૧૭૨૮. વૈક્રિય તિર્યંચના ૮ અને દેવતાના ૮. કુલ ૨૮૯૬.૩૧ ના ઉદયે તિર્યંચના ૧૧પર. કુલ અવિરત ગુણહાણે ઉછ ભાંગા ૭૬૬૧ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy