________________
સતિકાનામાં ષષ્ઠ કમ ગ્રંથ,
અર્થ:-છ, નવ, છ; ત્રણ, સાત, એ; બે, ત્રણ બે; ત્રણ, આઠ,ચાર, બે, છ, ચાર; એ, પાંચ, ચાર; ચાર, એ, ચાર; પાંચ, એક, ચાર; એક, એક, આઠે; અને એક, એક, આઠ; એ પ્રકારે અનુક્રમે મધ, ઉદય અને સત્તાસ્થાનકા પહેલા દા ગુણસ્થા નેને વિષે અનુક્રમે હાય, છદ્મસ્થ જિન ( ૧૧-૧૨ ) અને કેવળી જિન (૧૩–૧૪ ) ને અનુક્રમે એક, ચાર; એ* ચાર; આર્ટ, ચાર અને એ, છ, ઉદય અને સત્તાસ્થાનક હોય. !! ૫૮-૫૯૫
૩૦૮
વિવેચન:-હવે ૧૪ ગુણઠાણે નામકર્મોનાં અધાયસત્તા સ્થાનક અને ભાંગા કહે છે,મિથ્યાત્વ ગુણઠાણે નામકર્મોનાં છે બધસ્થાનક, નવ ઉદ્દયસ્થાનક અને છ સત્તાસ્થાનક હાય. ત્યાં ૨૩, ૨૫, ૨૬, ૨૮, ૨૯, ૩૦, એ છ ખધસ્થાનક હાય. અર્થાત એકેદ્રિય પ્રાયેાગ્ય બાંધતા ૨૩ ખાંધે ત્યાં આદર સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણ પઢે ચાર ભાંગા હાય, પર્યાસ એકે દ્રિય પ્રાયેાગ્ય ૨૫ મધતાં ૨૦ ભાંગા, અને અપ
અપૂર્વ કરણે નવના બધે ચાર, પાંચ અને ના ઉદયસ્થાનકે ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ ત્રણ સત્તાસ્થાનક પ્રત્યેકે હાય એટલે નવ સત્તાસ્થાન હોય.
અનિવૃત્તિમાદરે પાંચ, ચાર, ત્રણ, મે અને એક એપાંચ અંધસ્થાન હાય. ત્યાં પાંચને બધે એને ઉદયે ૨૮-૨૪-૨૧-૧૩-૧૨-૧૧ એ છ સત્તાસ્થાન હોય. ચારને બધે એકને ઉછે ૨૮, ૨૪, ૨૧, ૧૧, ૫, ૪ એ છ સત્તાસ્થાન હોય. ત્રણને બધે એકના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૪, ૩, એ પાંચ સત્તાસ્થાન હાય, એને બધે એકને ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૩, ૨, એ પાંચ સત્તાસ્થાન હાય. એકને બધે એકને ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૨, ૧. એ પાંચ સત્તાસ્થાન હોય, એમ સર્વાં મળી પાંચ બધસ્થાનકે ૨૦ સત્તાસ્થાનક હોય.
સૂક્ષ્મસ પરાયે બંધના અભાવે એકના ઉદયે ૨૮, ૨૪, ૨૧, ૧, એ ચાર સત્તાસ્થાનક હાય.
ઉપશાંતમેાડે બધા” વિના ૨૮, ૨૪, ૨૧ એ ત્રણ સત્તાસ્થાન હાય. એમ ૧૧ ગુણઠાણે સ` મળી ૧૩૩ મેાહનીયકનાં સત્તાસ્થાન હેાય એનુ સ્વરૂપ પૂર્વની પેઠે વિચારવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org