________________
જવસ્થામાં નામકર્મનો સિધ. ૨૭૭ પૂર્વલી ગાથાએ બદયસત્તાનાં સ્થાન કહ્યાં. હવે તેના સ્વામી કહે છે,
અને ચોવીશને ઉદયે પણ એજ પાંચ સત્તાસ્થાન હાય, એમ બે ઉદયના મળી દશ સત્તાસ્થાન થયાં. ૨૫–૨૬-૨૯ અને ૩૦ ના બંધે પણ બને ઉદયસ્થાન આશ્રયી દશ દશ ભાંગા પૂર્વોક્ત હોય. એમ પાંચ બંધસ્થાનકે સર્વ મળી સત્તાસ્થાન પચાશ થયાં, બાકીના છ અપર્યાપ્તાને એ જ રીતે પચાશ પચાશ સત્તાસ્થાન હોય પણ એટલું વિશેષ કે બેઈદ્રિયાદિ પાંચ અપર્યાપ્તાને ચોવીશના ઉદયને બદલે વીશનો ઉદય કહેવો.
સૂમ એચિ પર્યા'તાને વીશના બંજે ચારે (૨૧-૨૪-૨૫-૨૬) ઉદયસ્થાનકે પાંચ પાંચ સત્તાધાન હોવાથી વશ થયાં, ૨૫–૨–૨૯ અને ૩૦ ના બંધસ્થાનકે પણ એજ વીશ વીશ સત્તાસ્થાન હોય તેથી પાંચ બંધસ્થાને સર્વ મળી સે સત્તાસ્થાન થાય.
બાદર એકેદ્રિય પર્યાપ્તાને વીશના બંધ ૨૧–૪–૨૫-૨૬ ના ઉદયે પાંચ પાંચ સત્તાસ્થાન. અને સત્તાવીશના ઉમે ચાર સત્તાસ્થાન મળી ચોવીશ સત્તારથ ન હોય એવી રીતે ૨૫-૨૬-૨૯-૩૦ ના બંધસ્થાનકે પણ એજ ચોવીશ ચોવીશ સત્તાસ્થાન હોય, તેથી પાંચ બંધસ્થાને સર્વ મળી એક-સે વીશ સત્તાસ્થાન થાય.
બેઇન્દ્રિય પર્યાપ્તાને વશના બંધ એકવીશ અને પૃથ્વીના ઉદયે પાંચ પાંચ સત્તા સ્થાન અને ૨૮-૨૯-૩૦-૩૧ ના ઉદયે ચાર ચાર સત્તાસ્થાન મળી ૨૬ સત્તાધાન હોય. એવી રીતે ૨૫-૨૬-૨૯ અને ૩૦ ના બંધ સ્થાનકે પણ છવ્વીશ છવીશ સત્તાસ્થાન હોય. તેથી પાંચ બંધસ્થાનકે સર્વ મળી એકસો ત્રીસ સત્તાસ્થાન હોય.
અસતિ ચંદ્રિય પર્યાપ્તાને પણ ૨૩-૨૫-૨૬-ર૯ અને ૩૦ ના બંધસ્થાનકે પૂર્વોક્ત રીતે છવ્વીશ છવીશ સત્તાસ્થાન હોય. અાવીશના બંધે તો ત્રીશ અને એકત્રીશ એ બે ઉદયસ્થાનકે ત્રણ ત્રણ (૯૨-૮૮-૮૬) સત્તાસ્થાન હોય. સર્વ મળી છે બંધસ્થાનકે ૧૩૬ સત્તાસ્થાન હોય અઠ્ઠાવીશનો બંધ દેવગતિ અથવા નરકગતિ પ્રાયોગ્ય હોય તેથી તે બંધાયે છતે વૈક્રિયતુ કાદિ અવય બંધાય એટલે ૮૦ અને ૭૮ ની સત્તા - ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org