SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ - so સપ્તતિકાનામા પછઠ કર્મગ્રંથ. જીવસ્થાને મેહનીયકર્મના ભગા. अट्ठसु पंचसु एगे, एग दुगं दस य मोहबंधगए। तिग चउ नव उदयगए, तिग तिग पन्नरस संतमि ॥४०॥ અgg=આઠ જીવસ્થાનને વિષે બંધગત સ્થાને વિપુ=પાંચ જીવસ્થાનને વિષે તિજજરનવ=ત્રણ, ચાર અને નવ g=એક જીવસ્થાનને વિષે | v=ઉદયગત સ્થાને, ggiાં ચ=એક, બે અને ! તિજાતિના ત્રણ, ત્રણ અને દશ.. નોકg=મોહનીયકર્મનાં | સંતમિ=સત્તાને વિષે સ્થાને અર્થ: આઠ પાંચ અને એક જીવસ્થાનને વિષે અનુક્રમે એક, બે અને દશ મોહનીય કર્મનાં બંધગત સ્થાનો હોય; ત્રણ ચાર અને નવ ઉદયગતસ્થાને અને ત્રણ ત્રણ અને પંદર સત્તાને વિષે સ્થાને જાણવા જે ૪૦ છે વિવેચન –હવે ૧૩ જીવસ્થાનકને વિષે મેહનીય કર્મનાં બંધ, ઉદય સત્તાનાં સ્થાનક કહે છે.-- સૂક્ષમ એકેદ્રિય અપર્યાપ્ત ૧, પર્યાપ્ત ૨, બાદર એકેન્દ્રિય અપર્યાપ્ત ૩, બેઇદ્રિય અ૫૦ ૪, તેઈદ્રિય અપ૦ ૫; ચરિંદ્રિય અપર્યા. ૬, અસંજ્ઞીપંચેo અપર્યા૭, સંશી પંચેન્દ્રિય અપ૦ ૮એ આઠને વિષે તથા બાદર એકેન્દ્રિય પર્યાપ્ત ૧, બેદ્રિય પર્યાપ્ત ૨, તેદ્રિય પર્યા૦૩, ચઉરિદ્રિય પર્યાવેજ, અસંsી પંચેન્દ્રિય પર્યા. ૫, એ પાંચને વિષે તથા એક સંsી પંચેન્દ્રિય પર્યાપ્તને વિષે અનુક્રમે કહે છે-આઠને વિષે એક રરનું બંધસ્થાન ક અને ત્રણ ઉદયસ્થાનકે-૮, ૯, ૧૦ હોય એને અનંતાનુબંધીને ઉદય અવશ્ય હેય તે માટે ૭ નું ઉદયસ્થાનક ન હોય તે એકેકે ઉદયસ્થાનકે ત્રણ ત્રણ ૨૮, ૨૭, ૨૬, એ સત્તાસ્થાનક હોય તથા પાંચને વિષે ર૨, ૨૧ એ બે બે બંધસ્થાનક હોય ત્યાં કેટલાએક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001117
Book TitleKarmagrantha Part 3
Original Sutra AuthorDevendrasuri
AuthorJivavijay, Prabhudas Bechardas Parekh
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1978
Total Pages453
LanguageGujarati, Prakrit
ClassificationBook_Gujarati, Karma, & philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy