________________
૨૪૬
સપ્તતિકા નામા ષષ્ઠ કર્મગ્રંથ ઉદયે ૨ ભાંગ, તે પછી ભાષા પર્યાપ્તને સુસ્વર સહિત ર૯ માંહે ઉત ભેળ બે ૩૦ ને ઉદય; ઇહાં પણ ૧ ભાંગે સર્વ મળીને આહારકશરીરી મનુષ્યને ૫ ઉદસ્થાનકે થઇને ૭ ભાંગ. ઉપજે. કેવળી મનુષ્યને ૧૦ ઉદય સ્થાનક હોય, તે આ પ્રમાણે ર૦, ર૧, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ૯, ૮. ત્યાં મનુષ્યગતિ ૧, પંચેદ્રિયજાતિ ૨, બસ ૩, બાદર ૪, પર્યા તપ, સુભગ ૬, આદેય ૭, યશ-કીતિ ૮, બાર ઘાદથી ર૦, એ વીશ પ્રકૃતિને ઉદય અતીર્થકર કેવલીને કેવીસમુદ્યા કામણ કાગે વતાં જાણે ત્યાં ભાંગે ૧, તીર્થકરને જિનનામ ભેળવ્યું ૨૧ ને ઉદય, બહાં પણ ભાંગો ૧. એ તીર્થકરને કેવળીસમુઘાત કામણ કાયયોગે વત્તતાં હોય, તે વીશ માંહે દારિકદ્વિક ૨, છ માંહેલું એક સંસ્થાન ૩, વજ ઋષભનારા સંઘયણ, ઉપઘાત પ, પ્રત્યેક ૬, એ છે મેળવે ર૬ નો ઉદય, એ અતીર્થ. કર કેવળીને કેવળ મુદ્દઘાતે દારિકમિશ્ન કાયયોગે વર્તાતાં હોય. બહાં છ સંસ્થાને છે ભાંગના હોય પણ તે સામાન્ય મનુષ્યને પણ હોય છે, તે માટે પૃથક ન ગણીએ, એજ ર૬ ને તીર્થકનામ સહિત કરતાં ર૭ નો ઉદય તીર્થકર કેવલીને કેવળી સમુદ્રઘાતે દારિકમિશ્ર કાગે વર્તતા હોય, ત્યાં સંસ્થાન સમચતરસ્ત્રજ હોય, તે માટે ભાંગો ૧ જ હોય, તથા તે ર૬ માંહે પરાઘાત ૧, ઉછવાસ ૨. બે વિહાગતિ માંહેથી એક ૩, બે સ્વર માંહેલે એક , એ ચાર ભેળવે ૩૦ નો ઉદય અતીથેકર સોગિકેવલીને અંદારિકકાયેગે વર્તાતાને હોય, છતાં છ સંસ્થાનને બે વિહાયોગતિએ અને સુસ્વર દુસ્વરે ગુણતાં ર૪ ભાંગા થાય. તે સામાન્ય મનુષ્યને ઉદયસ્થાનકે પણ પામીએ તે માટે પૃથક ન ગણીએ, એ ૩૦ ને જિનનામ સહિત કરતાં ૩૧ નો ઉદય તીર્થકર સગી કેવળીને દારિકકાયેગે વતાને જાણો, ઇહાં સમચતુરસ્ત્ર સંસ્થાન, પ્રશસ્ત વિહાગતિ અને સુસ્વરોજ ઉદય હોય, તે માટે ભાગ ૧ જ હોય, એ ૩૧ માંહેથી વચનગ રૂપે ૩૦ તો ઉદય તીર્થકરને હોય, ભાંગે. ૧. તેમાંથી ઉચ્છવાસ રૂંધ ર૯ નો ઉદય તીર્થકરને હોય તેનો ભાંગે ૧. અતીર્થકર કેવલીને પૂર્વોક્ત ૩૦ માંહેથી વચનયોગ રૂદિયે ર૯ ને ઉદય, ઇહાં પણ છ સંસ્થાન અને બે વિહાગતિએ ૧૨ ભાંગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org